________________
૨૬ )
1
23
પ્રશ્ન
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જાન્યુઆરી
[] ધ ધ્યાન અને શુકલ ધ્યાનનું સ્વરૂપ અને તેનું લ દર્શાવેા; કેવળીને કયું ધ્યાન ઘટી શકે ?
[ક] સમાધિનું લક્ષણ લખા, અને સમાધિ સુખ અવ્યાબાધ છે એમ સિદ્ધ કરે.
૭ [] રાત્રિ ભોજન વિરમણવૃત મુનિરાજેના પચ મહાવ્રતની સાથે છડા વ્રત તરીકે ગણવામાં આવ્યું છે, અને શ્રાવકના બાર વ્રતમાં તેનું નામ દેખાતું નથી તે તેને સમાવેશ શ્રાવકના કયા વ્રતમાં થાય છે તે જણાવેા.
(બ) લાકિક અપેક્ષાએ શ્રાવકનાં બારવ્રતા, પ્રતિક્રમણાદિ ક્રિયાને તપશ્ચર્યામાંથી કઇ કઇ વસ્તુ શરીર રક્ષા અને આરેગ્યતાના નિયમેાને ઉત્તેજક છે કે અનુગ્રાહક છે ને તે કેટલે દરજ્યે છે.
આન ધનજીની ચાવીશી.
નીચેના શબ્દોના અર્થ લખા,
કાળલબ્ધિ, ચર્માવત, તંદ્રા, દુરદશા, અભિમત, વિર ંચી, અભિધા, નિત્ર થતા, તિંગ, ત્રિભ’ગી, ચતુષ્ક, સેત, તેણી, અહિંગમ, નરખેટ, દાગરતા, કરસાળી, ભજના, મામનેનિસપતિ.
૨ (અ) નીચેની ગાથા પર વિવેચન કરો (Comment on. ):—
૧ વચન નિરપેક્ષ વ્યવહાર જુડો કા, વચન સાપેક્ષ વ્યવહાર સાથે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાં રાચે; ર પાપ નહિ... કાઇ ઉત્સૂત્ર ભાષણજીસા, ધમ નહી કાઇ જગ સૂત્ર સરખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખા;
ૐ ષષ્ટ્રદર્શન જિન અંગ ભણી જે, ન્યાસ ષડંગ જો સાધેરે; નિમ જીનવરના ચરણુ ઉપાસક, ષડદરસન આરાધેરે;
૪ પરિણામી ચેતન પરિણામા, નાન કરમકુળ ભાવીરે; જ્ઞાન કમળ ચેતન કહીએ, લેજો તેહ મનાવીરે,
{')
નીચેની ગાથાઓનું વિવરણુ લખેા (Paraprase) પદ્મ પ્રભુના સ્તવનની ગાથા ૨ જી
७ મી
સુપાર્શ્વનાથના
શ્રેયાંસનાથના
કુંથુનાથના
.
22
35
22
૩ જી
૪
થી