________________
૧૯૧૧ |
શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્ન,
[૨૫
પૂર્વક જણાવેા. તે સાથે સુદેવ, સુગુરૂ અને સુધનુ લક્ષણો સમજાવા, અને જૈન સિવાય બીજે દર્શને સુદેવ, સુગુરૂ અને સુધર્મપણું શ્રટીશકે કે નહિ તે સકારણ જણાવે,
અથવા
યતિધર્મ અને ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજાવે. જૈન શૈલીએ બધાયલુ ‘ગૃહસ્થધર્મનું લક્ષણુ ખીજા દામાં વર્ણવેલાં ‘ગૃહસ્થધર્મનાં’લક્ષણ કરતાં કેટલું વિલક્ષણ છે તે તમારા જાણવામાં હોય તે પ્રમાણે લખા, અને જૈન ‘ગૃહસ્થ ધર્મ’સામાજીક વતન ( social life) માં કેટલે અંશે લાભકારક છે તેપર તમારા વિચાર દર્શાવે.
પ્રશ્ન. ૬ [] નીચેના પર્યાયવાચી શબ્દોના સ્પષ્ટ ભેદ સમજાવે.
(૧) સત્ય તે નૃત; [૨] ભાષા સમિતિ ને વચન ગુપ્તિ; [૩] સંયમી અને ચારિત્રી; [૪] યમ અને નિયમ; [૫] નિંદાને ગાઁ, અને [ [ ૬ ] ધ્યાન તે ધારણા.
[] નીચેનાં વાકયાના પૂર્વાપર સંબંધ દર્શાવે ( give the context of ) १ मातरोऽष्टौ प्रकीर्तिताः ।
२ निस्रपोपतिं भजेत् ।
૩ દૃઢ હૃદયવાળા મનુષ્યના હૃદયમાં ચ્છા સિવાય વિકૃતિ થતી નથી
૪ તે પરસ્ત્રી તરફ નપુ ંસક છે પણ સ્ત્રસ્ત્રી તરફ નપુ ંસક નથી.
૫ પાતાની મર્યાદા અને ધર્મને ઓળ ંગી રાણીએ અનથ કારી પ્રતિજ્ઞા કરી.
६ चमत्कार करीं प्राप मुनिदानप्रभावतः |
નીચેના શ્લોકાને વિવેચન પૂર્વક અર્થ લખા. ( Explain ard comment on the following):
१ ततथ्य मपिनो तथ्यम प्रियं चाहितं चयत् ।।
२ दमो देव गुरुपा स्ति दीन मध्वयनं तपः । सर्वमध्ये तदफलं हिंसां चैन्न परित्वजेत् ॥ १ ॥
३ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्य आत्मनि 11
तदेव तस्य चारित्रं तज् ज्ञानं तत्त्व दर्शनम् ॥ १ ॥
૬ [] પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતિત ધ્યાનનું સક્ષેપથી સ્વરૂપ સમજાવો.