________________
૨૮૦]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જગત છે માયા સ્વપ્નાની.
ગઝલ.
જળ ઝાકળનું વેરાતુ, ઉદય થાતા દિવાકરને; જરૂર જાયે છે જોયેલુ, મળ્યા જેમ મેળા પખીને ચડે જે અશ્વની ઉપર, પડે તે જમીનની ઉપર; ઘડી ચડતાં પળે પડતાં, અચળ એ નિયમ સૃષ્ટિને. ટુટી ઝુપડીમાં એક, હતા સૂતા દરિદ્રી ઇંક; પામ્યા રાજ્ય સ્વપ્નામાં, કરતા ખેલ આનંદમાં, ભોગવ્યું રાજ્ય ઘડી ભરતું, એટલામાં ઉડી નિદ્રા; પડયેા તા પણકુટીમાં, તેના તેજ માંચામાં, જાગિને કયું ચાપાસે, ભાસ્યું પૂર્વવત્ સધળું ચિ'તવ્યુ. ચિત્તની અંદર, ગયુ તે રાજ્ય કયાં સઘળું? અરે હું રંક છું કે રાય, વિચાર્યું. ખુબ અંતરમાં; આખરે સત્ય સમજાયુ' (કે) જગત છે માયા સ્વપ્નાની. ૬ ગુંથાઇ જગત જનળે, નહીં પ્રભુ પાર્શ્વને ભજી; ઝુંઝવા સંસાર રણ માંહિ, કવચના ભકિતના સજીઆ, મળી નહી પળની પણ પુરસદ, કમાયેા એક નહીં ાડી; આવીને કાળે જ્યાં ઝાલ્યા, સધળું છેડીને ચાલ્યું. અરે હું પંથી! સૃષ્ટિના, સમજીને ચાલજે પથે; નહીં તે। ખાઇને એસીશ, અમૂલ્ય જે માનવી હીરા દીપને રત્ન જાણીને, પતંગા ઝીપલાઇ મરતા; મુસાફર ભાઇ, ભૂલીને, (પાપ) ધુમાડે બાથ ના ભરતા. વિનાશી અવનીની માંહિ, નથી કાઇ વીકે રે'વાશી; કાઇ આજે કાઇ કાલે, પંથી સા છે પરદેશી, તુચ્છ છે માયા દુનિયાની, વિસામા ધડીભરને; અસ્ત થાતાં ૪પ્રભાકરના, થાય સર્વત્ર અંધારૂં. તાડી જજાળ તજી આળસ, અરે હું ઉડ નંરે મણિધર! તઝદે હૃદયથી પ્યારા, કાંચળી મેાહુ મમતાની, સુખલડી સ્વપ્નની ખાતાં, ધરાશા નહીં જગત જીવે; સમો સત્ય મનમાંએ, જગત માયા સ્વપ્નાની. ૧૪
મુંબઇ તા. ૨૭-૭-૧૧
[સપ્ટેમ્બર
૧ ખાટલામાં. ૨ ખખવર. ૩ માનવ જમરૂપી હીરા, ૪ સૂર્ય,
૨
૫
૧૦
૧૧
૧૨
૧૩
ઉદયચંદ લાલચ. શાહુ
ઠે. હીંદી જન-હાથીબિલ્ડીંગ કાલબાદેવી રોડ.