________________
ર૭૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
સિપ્ટેમ્બર
પાપ પુન્યના ઉદય વિપકે, હર્ષ શેક નહીં થાય; એવું ઈષ્ટ સફળ કરશો પ્રભુ, પૂર્ણ કરી સુપાય. શ્રી મ૦ ૪ સેવકને સદ્દભાવ ભાવના, ડિશ શુભ અધિકાર; આપ અંતરવશી નિરંતર, જિનવર જગદાધાર. શ્રી. મ૦ ૫ સેળે કષાય દૂર થાય તે, કરવા શ્રેષ્ઠ ઉપાયઃ પ્રેરક થઈ ને પ્રભુજી મુજને, આપ ઈષ્ટ સદાય. શ્રી મ૦ ૬ દીદ્ધાર ધુરંધર અરિહ, જૈન સેવક પ્રતિપાલ; દેષ અનંત દૂર કરીને, આપ શિવ વરમાલ. શ્રી. મઠ 9
ગીરધરલાલ હેમચંદ માણસા.
'
રૂષભજન સ્તુતિ (તાલ પદ) આદી ન નમનથી કઇ જાયે સદા, આપ, ત્યાગી, નીરાગી, ભજુ સર્વદા–આ મન મેલ દુર કરી, વર્ષ મનમાંહી ધરી, પ્રેમ ધરી સેવા કરી, પામી સુખ સંપદા–આ.
શાંતિ” મંડળ પ્રભુ, પ્રિત ધરી હે વિષ્ણુ ટાળ પ્રભુ ટાળ “મણિલાલની આપદા–આદીત
રાગ દીદી
રીષભ જીન સ્તુતિ કરું હું તમારી, કરી મહેર ને સ્વીકારે અર્જ હારી, હું છું આપનેજ (૨) દાસ સદાચારી.-રીસ લંછન વૃષભે શોભે છે છબી હારી, મરૂદેવાના છે તન સુખકારી; તે કાપ્યા ભવ ફેદ (૨) મહા ભારીરીસભ૦ કાયા પાંચસે ધનુષની છે સારી, ભવ તેર ઠરી વરીયા શીવનારી,
નિજ માતુને (૨) તે તાર્યા પ્રથમ તારી-રીસભ૦ સેળ અનિત્યાદિ બાર ભાવના સહિત