________________
૧૯૧૧]
(શ્રી પરમેશ્વરની પ્રાથના રૂ૫) મધ્યસ્થ ભાવના.
[ ૨૬૯
૩
ભૂલી ભાન થઈ, અજ્ઞાન વિશે અવળું કરે, ન ધરે શિવ સાધન ધ્યાન, કદાગ્રહમાં મરે, મહા વિષ સમ મેહ મિથ્યાત્વ વશે મનમાં મૂંડી, ખેદે મોટી મને રથ ખાડ, અધિક નિત નિત્ય ઉછે. એ તે વધતી અપરંપાર, અધે ગતિ આપતી, હે જિનેશ્વર જગદાધાર, સુધારે મુજ મતી; ભલે કઈ કરે અપરાધ, જાણી કે અજાણત,
ને તે વખતે સુ સમાધિ, આપ ભાવ પ્રણતે. કરૂં કરૂણું સ્વપરની યોગ્ય કે, દ્રવ્ય ને ભાવથી, કહી અનુબધે શુભ ગ, જિનાજ્ઞા દાવથી, જિન શાસનને રસ જીવ, સરવને મળો સદા, થાઓ સઘળે જ્ઞાન પ્રદીપ, પ્રગટ પણ સર્વદા. મહા પાપસ્થાન અઢાર, નિવારક શુભમતિ, દે જિનવર પ્રાણધાર, થાએ ઝટ શિવગતિ, જેન સેવકને નિજભાવ, કરૂણું રસ ભર્યો, મળે સદ્દગુરૂ સંગથી દાવ, તે લેખે જન્મ ધર્યો.
૫
(શ્રી પરમેશ્વરને પ્રાર્થના રૂપ) માધ્યસ્થ ભાવના. રાગ કલ્યાણ—લી જગપતિ મુજ આપ સન્મતિ. એ રાગ. . શ્રી શ્રેયસકરા પ્રણમું જિનેશ્વરા,
મધ્યસ્થતા મમ એગ્ય હોય દે તું ભવિહરા (એ ટેક) સર્વ જગતના જીવ કર્મવશ, કરે ચરિત્ર વિચિત્ર; જાણું રાગ દ્વેષ ના થાય, એ ભાવ પવિત્ર, શ્રી શ્રેયસ્કરા પ્રણમું જિનેશ્વરા, આપશે દક્યા સ્વભાવ સકલ ભયહરા. માધ્યસ્થતા મેગ્ય મુજને છે, જાણે તે સર્વસ, આત્મામાં આવી દેશે ઝટ, થાઉં હું તત્ત્વજ્ઞ. શ્રી માત્ર ૨ ચારી સંજીવની ન્યાયવત્, આત્માને અનુકૂલ; આપ મધ્યસ્થતા અહેનિશી, પ્રભુ થઈ અપ્રતિકૂલ શ્રીમ૩