________________
૨૬૮]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[સપ્ટેમ્બર
સર્વ જીવતવથી હો સુખી એ સદા, ચિત્ત વિષે ભાવના મિત્રિ એવી; જૈન સેવક ચહે ભાવ અષથી, દે કૃપાનાથ છે ઈષ્ટ લેવો.
મૈત્રિ૪
.
ઇતિ
૨
- પ્રદ મુક્તિ ભાવના.
રાગ ત્રિતાળી પાઈ. પ્રીતે પરમ પુરૂષ જે ગિરૂઆ, વળી સ્વગુણ રસ ભયો દરીયા ધન્ય ધન્ય ધર્મી જને તે, બહુમાન વિનયથી નમે તે દીસે ભાગ્યથી થઈ ગુણ રાગે, જોતાં ગુણ ગુણીથી લય લાગે; મેટ પુન્ય ઉદય એજ જાણું, મળે એ શુભ યોગનું ટાણું. છે જે ભદ્રક ભાવિ તે ધન્ય, ધન્ય પામ્યા જે બેધિ રત; ધન્ય ધન્ય જે સમ્યકત્વ ધારી, ધન્ય અનુવ્રતના અધિકારી. ' ધન્ય ધન્ય જે સર્વ વિરતીને, વર્યા જેહ ત્યજી અવિરતિને, રહે નિજ ઘર સમતા સાથે, ધન્ય ધન્ય નમો થાઉં સનાથ. નમતાં ગુણીને ત્રિવિધેથી, ગુણ શુદ્ધ મળે આલંબનથી; તત્ત્વ દૃષ્ટિ ખીલે ગુણ ભાળે, ગુણ પક્ષ ભલો ત્રણ કાળે ત્યજી દેષ નજર દેષ દળવા, મનવંછીત શિવ સુખ રળવા; સર્વજ્ઞ નજરમાં જે આવે, તેજ સદ્દગુણ મુજ મન ભાવે. પ્રભુ વીતરાગ તમે ધન્ય, તુજ રાગ અખંડ અનન્ય જૈન સેવકને એજ ઈષ્ટ, મળે ભાવથી નિજ ગુણ મિષ્ટ.
પ
૬
અથ કરૂણા ભાવના
રાગ સીતાજીના મહીનાને. સંસારે દુઃખી છે અપાર, જુઓને તપાસથી, ન મળે કઈ સાર લગાર, પરાઈ આશથી, મધુ બિંદુ તણું દ્રષ્ટાન્ત, વિચારમાં લાવવું, સુખ લેતાં દુખ અનંત, સદા ચિત્ત ભાવવું.