________________
૬.
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
|| ૐ નમઃ સિદ્ધમ્યઃ॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैत्तन्ननु तत्प्रभावविभवैस्तीर्थंकरत्वं भवेत् ॥
અહેા! સમ એવા સંઘના કોઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના ખળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ"ધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દ્વેષ શુદ્ધિથી હુ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભન્નવડે તી કરપણુ` થાય છે.
પુસ્તક ૯] .
વીર સવત્ ૨૪૩૯ સપ્ટેમ્બર ૧૯૧૧
૩
.
- મૈત્રિ ભાવના. છંદ ઝુલણા. પાલ સ ́ખેશ્વરા સાર કર (એ રાહ)
મૈત્રિ કર અત્રિય” જગતના જીવથી, સર્વાં નિજ મિત્ર છે સાચ જાણી; એષિના રાવ કરનાર ત્યજી ક્રોધને, ધર ક્ષમા, ક્ષણિક સચાગ જાણી. કેાઈ તુજ શત્રુ નર્થી એમ નિશ્ચય થકી, માન મનમાં મૃષા માન મૂકી;
સ
ܬ
જીવ ષટ કાયના વધ તણા કાર્યમાં, શું ધરે હ શિવ માર્ગ ચૂકી. ધર્મના સાર છે એકલા શાસ્ત્રમાં, જે તને તે પ્રતિકૂલ પરને; તેહુવા ચેાગ ત્રિવિધ ત્યજી સહુજથી, તેજ ધમે વરીશ મેક્ષ ઘરને.
* श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् ; आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत १.
[અંક ૯
મૈત્રિ ૧
મૈત્રિ॰ ૨
મૈત્રિ ૩