________________
૯૧૧]
શ્રી જિનેન્દ્રવિજ્યજીનું ભાષણ.
[૨૪૯
શિવ સંપતિ ભરણું, અઘ સંહરણું વરણું વરણું આદરણું. આણા અતિપાલં, ઝાખ કમાલં, નિત ભુપાલં અજુઆલં, અષ્ટમ શશિભાલં, દેવ દયાલ, ચેનન ચાલં સુકુમાલ. ત્રિભુવન સુકુમાલ, શોભા શાલં, કાલનું કાલ ભય ટાલ.
ગાલ રસાલ, મહીમાલંકે, હૃદય વિશાલ ભુપાલં, સવિ શેભા સંગે દગ્ધ અનંગ, સીસ ભુજંગે ચતુરંગ. અથ શ્રી ગુરૂ મહારાજની સ્તુતિ.
તેટક છંદ. ભવજલધી ઉતરવા તરવા, જય શ્રી વરવા ગુણવાન થવા, ધર મંગલ માલ જય કરવા, જશ વિજય ગુરૂ સદા મરવા ૧ તરૂં ક૫ ફળે મન ધાર્યું મળે, સવિ દુખ દેહગ દુરજ ટળે, તન રંગ હરે સુખ શાંતી કરે, ગુરૂ નામ જપો જન પાપ હરે. ૨ શ્રી ધર્મ ધુરંધર ધીર મહંત, શાંત દાંત કૃપાલુ શ્રી ગુણવંત, * બીરૂદ શાસ્ત્રાંનિધિ ગુરૂ ધારી, ભધીને ઉપદેશ દે સુખકારી. ૩ આ ભવ પરભવના કાપ દુખ, મુજ શીવરમણીના આપ સુખ, આપ ચરણે પાક શિષ્ય કહે, ગુરૂ પ્રતાપથી સુખ સદા લહે. ૪
હવે દેવ, ગુરૂ અને ધર્મ વિશે બે મિત્ર સાદ કરે છે. ગુરૂભકત દેવભકતને કહે છે કે, અરીહંત દેવની પુજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે મને કહે, દેવભકત કહે છે કે હે ગુરૂભકત સાંભળ.
एक श्लोकं कथयामिसः श्रुयात्॥ ज्योतिर्जालमि वाब्जिनी प्रियतमं । प्रीति नतं मुंचति ॥ श्रेयः श्रीर्भवतीहतत्सहचरी। ज्योत्सना सुघशोरिव ॥ सौभाग्यं तमुपैति नाथमवनेः सेनेवतं कांक्षति ॥ स्वब्रह्माधि सुतावशेव तरुणं योऽर्चावि धतेऽर्हतां ॥ १ ॥ હું મિત્ર ગુરૂભકત ફરીને બીજો એક ક પુજાના મહીમાને કહું તે સાંભળ.
पवेर्धाराकारा व्यसनशिखरि एयुत्सववने ॥ वसंतः संकेतस्त्रिदि व शिव संपति युवते ॥ भवांभो धौपोतः सुकृतकमलानांच सरसी॥ जिनेन्द्राणा मर्चा प्रथित महिमानां च सदनं || २ ॥