________________
૨૪૮]
|
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ
શ્રી જૈન શ્વેતાંબર ધર્મોપદેખા શાસ્ત્રાનિધિ શ્રીમદ્યશવિજ્ય મહારાજ સાહેબશ્રીના ચરણપાશક શિષ્ય શ્રી જિનવિજય
(અપર નામ) શ્રી જિનેન્દ્રવિજ્યનું ભાષણ. ગોધરા-અષાડ વદ ૧૪ ગુવાર તા. ૨૪-૭-૧૧ દિવસે વ્યાયાન મથે-મુનિ શ્રી જિનવિજયજી અપર નામ જિનેન્દ્ર વિજયે “દેવ ગુરૂ અને ધર્મ તેની ઉપર લેકચર” શ્રીમદ્ ગુરૂ મહારાજ શ્રી જશવિજયજીના પ્રમુખપણે નીચે આપ્યું હતું તેમાં પ્રથમ પંચ પરમેષ્ટીનું મંગલાચરણ બેલવામાં આવ્યું હતું. તત્પશ્ચાતશ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ તથા ગુરૂ મહારાજની સ્તુતિ બોલાણી હતી. ત્યાર બાદ દેવ ભકત નામા મિત્ર અને ગુરૂ ભકત નામા મિત્ર આ બે મિત્રોને દેવ, ગુરૂ, અને ધર્મ સંબંધીના સંવાદ તરીકે કહેવામાં આવ્યું હતું. આ લેકચર મળે છે જે કો બોલવામાં આવ્યા હતા તે તે લોકોના પ્રગટ અર્થ કરી બોલવામાં આવ્યા હતા, તેથી ભાષણ ઘણુંક દેદીપમાન થયું હતું. પણ અહીં તે જે જે પ્લે બેલાણા હતા તે તે લોકો અર્થ રહીત મુળ લખવામાં આવશે. લેચર નિચે મુજબ.
I ! પ્રથમ પંચ પરમેષ્ટિ મંગાવળ ||
अर्हतो भगवंत इंद्र महिता । सिद्धाश्च सिद्धिस्थिताः ॥ आचार्यों जिनशासनोन्नतिकरा। पुज्या उपाध्यायकाः ।। श्रि सिद्धान्त सुपाठका मुनिवरा । रत्नत्रयाराधका ॥ पंचैतेपरमेष्टि न प्रतिदिनं । कुर्वतु वो मंगलं ।। १ શ્રી જીનેશ્વર ભગવાનની સ્તુતિ
ત્રીભગી છંદ. જે જન મન રંગ, અકળ અભંગ, તેજ તુરંગ નીલંગ, સવિ શોભા સંગ, દધ અનંગ, સીસ ભુજંગે ચતુરંગ બહુ પુણ્ય પ્રસંગ, નિત ઉચ્છ રંગ, નવ નવ રંગ નારંગ. કિર્તીજલ ગંગ, દેશ દુરંગ, સુરપતિ સંગં સારંગ. સારંગાવકત્ર, પુન્ય પવિત્ર, મિત્રા મિત્ર સાવિત્ર વિષ્યય ત્રય ચિત્ર, ચામર છત્ર, શીસ ધરી– પાવિત્ર, પાવિત્રા સરણું, ત્રિભુના શરણું, મુકુટ ભરણું આભરણું, ગ અમૃત જટણું, જન મન મરણું, ભવ જળ તરણું ઉઘરણું.
ટે.
૨