________________
૨૦૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
રાખતા થાય
સ
પ્રેસીડેન્ટ તરીકેનુ અસાધારણ માન મેળવવા યોગ્ય પુરૂષ! ચાહના તેને માટે કાન્ફરન્સનું બંધારણ એવા મજબુત પાયા ઉપર રચાવુ જોઇએ કે કાન્ફરન્સની ખંડક ચાલુ હેય તે પ્રસંગે પ્રમુખના અભિપ્રાયને દરેક ડેલીગેટે સંપુર્ણ માન આપવું ત જોઇએ. દરખાસ્ત રજુ કરનારા તથા તેને ટેકા આપનારાએ કાન્ફરન્સની ઉત્તમ વ્યવસ્થા માટે ઘડવામાં આવેલા કાયદા કાનુનથી પુરતા વાકે-ગ.ર હોવા જોઇએ અને તેઓએ લેશમાત્ર પણ તેનું ઉલ્લંધન કરવુ જોઇએ નહિ. જીલ્લા કમિટીએના અભિપ્રાય મેળવી વધુ મતે રીસેપ્શન કમીટીએ પ્રેસીડેન્ટને પસંદ કરવાનું ધોરણ રાખવું જોઇએ.
[ જુલાઈ
અમુક બાબતમાં વીરુદ્ધ મત ધરાવનારાએ સામાપક્ષવાળાઓની દરેક વિષયમાં વગેાવણી કરવા મડી પડે તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. મતમતાંતરથી ખેંચાઇ નહિ જતાં નીષ્પક્ષપાતપણાથી પરમાર્થ બુદ્ધિથી કેન્ફરન્સે હાથ ધરેલા દરેક વિષયને ન્યાય આપવાની ટેવ વિચાર શીલ બંધુઓએ ગ્રહણ કરી જાળવી રાખવી જોઇએ. કાન્ફરન્સમાં હાજરી આપનારા ડેલીગેટાના મોટા સમુદાયને તે વિષયની ચર્ચાથી ઉશ્કેરાઇ જઇ વિરૂદ્ધ પડવાનુ બનતું હૈાય તે વિષયની ચર્ચા હાથ ધરવી નહિ; મોટા ભાગની લાગણી ઉશ્કરનારા ઠરાવે. કદાચ જુજ સંપ્પાના વધારે મતે (Small majority)થી પસાર કરાવી શકાય તેવી સ્થિતિ હોય છતાં પણ કાન્ફરન્સની આધુનિક સ્થિતિ તરફ્ જોતાં તેવા ઠરાવા રજુ થવા દેવા જોઇએ નહિ; હજી લેાકેાની લાગણી ગમે તેટલા ભાગે પણ કાન્ફ્રન્સના ઠરાવાને અંતઃકરણના ઉમલકાથી માન આપવા જેટલી મજમ્રુત થઇ નથી અને તેથી ઘણીજ સાવચેતીથી કામ લેવાની જરૂરછે; એકદમ એકે તડાકે જુદા જુદા સુધારાએ દાખલ કરવાની ઉત્કટ ઈચ્છા બર આવે તેવી સ્થિતિ દ્રષ્ટિગત થતી નથી. ધીમે ધીમે એક પછી એક સુધારાતે, સમયસૂચક બુદ્ધિના ઉપયાગ કરી, કામમાં દાખલ કરવા માને પ્રયાસજ સફળ થવા સભછે. કાન્ફરન્સમાં હાજરી આપનાર પ્રત્યેક પ્રતિનિધિએ સમજવું જોઇએ કે કેન્ફરન્સના કાર્યક્રમમાં માત્ર ત્રણ દીવસના આન્દોલનથી કુંતેહ મેળવી શકાશે નહિં. આખા વર્ષ દરમીયાન તેએએ સ્વાર્થત્યાગ વૃત્તિથી આત્મભાગ આપી જાત મ્હેનત કરી કોન્ફરન્સના હરાવાને અમલમાં મુકવા માટે અનતે પ્રયાસ કરતા રહેવાની જરૂરછે. જ્ઞાતિના આગેવાના પોતાની ક્રૂરજ યથાર્થ રીતે સમજતાં શીખે, તેમની ગંભીર જવાબદારીને ખરા ખ્યાલ તેને અવે તે અલ્પ પ્રયાસે કાન્ફરન્સવાળાએ તેમના કાર્ય માં વિજય મેળવી શકે. અમુક દેશ આશ્રયી અગર જ્ઞાતિ આશ્રયી એક બીજા સમુદાય વચ્ચે લાંબા વખતથી ચાલ્યા આવતા વૈઃ–વિરોધને કાન્ફરન્સ મડપમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરતાં અટકાવવા જોઇએ. તેવા વૈર-વિરોધને પૂર્વ વિચારાને ( Prejudices ) આગળ કરી આપણા પ્રશરત કા માં ભગાણ પાડવામાં આવે તે મુદલ ષ્ટ નથી.
જુદા જુદા આચાર-વિચાર ધરાવનાર પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન એ સંપૂર્ણ ઉત્સાહથી, કેન્ફરન્સન! કાર્યક્રમની ફૂલ સિદ્ધિ માટે અયતાથી પ્રયાસ કરવાની જરૂર છે. દરેક જૈન બંધુએ સાર્વજનિક હિત તરફ લક્ષ્ય રાખી પોતાની તાસુ