________________
૧૯૧૧ ]
મુનીદાન
[ ૨૦૧
બેઠેલા સાલિભદ્રને અગ્નિના સંયોગથી મીણના પીંડની જેમ એગળી જતા જોઈ ભદ્રાએ રાજાને કહ્યું-દેવ ? મારા પુત્રને છેડી ; તે મનુષ્ય છે, પણ મનુષ્યના સમૂહને ગધ સહન કરી શકતા નથી. કારણ કે દિવ્યભૂમીમાં ગયેલા તેના પિતા ત્યાંથી દિવ્ય વસ્ત્ર અલંકાર અને ચંદન પુષ્પાદિ દિવ્ય પદાર્થો મોકલેછે, તેને તે ભાકતા છે, પછી રાજાએ તેને છેડી દીધા, એટલે શાલિભદ્ર સાતમી ભૂમિએ ગયેા.
ભદ્રાએ આગ્રહ કરી શ્રેણિક રાજાને ભાજનનુ આમ ંત્રણૢ કર્યું ; સ્નાનના સમય થતા રાજાશાલિભદ્રના ધરની વાષિકામાં સ્નાન કરવા ગયે. ત્યાં રાજાના હાથની આંગળીમાંથી મુદ્રીકા વાપિકાના જળમાં પડી ગઈ. રાજા આમ તેમ શેાધવા લાગ્યા, ગેટલે ભદ્રાએ દાશીને આજ્ઞા કરીકે વાપકાનુ જળ દુર કરી રાજાની મુદ્રિકા શેધી આપ. દાસીએ તેમ કર્યું ; એટલે પેાતાની મુદ્રિકા બીજા દિવ્ય આભારણાની મધ્યમાં જાણે કાલસાની હાય તેવી દેખાવા લાગી. રાજાએ કહ્યું-આ શુ? ‘એટલે દાસી મેલી' સ્વામી ! એ નિર્માલ્ય છે. હંમેશાં અમારા સ્વામી શાલિભદ્ર સ્ત્રીઓ સહિત સ્નાન કરતી વખતે પોતાનાં આભરણા આ વાષિકામાં નાખી દે છે, અને નવા ધારણ કરે છે, તે સાંમળી રાજા ત્રાણુકચિત યુ કે હું પણ ધન્ય છું કે જેના નગરમાં આવા ધનાઢયા વસે છે' પછી રાજાએ પરિવાર સહિત ત્યાં ભાજન કર્યું. ભદ્રાએ વસ્ત્રાભૂષણથી સત્કાર કરેલા રાજા પોતાના મહેલમાં આણ્યે.
અહિં શાલિભદ્રને સંસારના અનિત્ય સુખ તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. તે સમયે તેના ધર્મમિત્રે આવીને જણાવ્યું કે ‘ હું મિત્ર? આ નગરમાં ચતુર્માંનધારી ધ ધેાષનામે મુનીશ્વર આવેલા છે.' તે સાંભળી શાલિભદ્ર ઉત્સુક થઇ ગુરૂ પાસે ગયા, અને પ્રણામ કરી અવગ્રહધારીને બેઠા. તે સમયે મુનીરાજની દેશના આ પ્રમાણે સાંભળી—
જ્ઞાન, વિજ્ઞાન, લાવણ્ય, રૂપ, વર્ણ અને શરીરનું બળ, ખળ પુરૂષના સ્નેહુની જેમ દિવસે દિવસે ક્ષય પામતું જાય છે. '' આ દેશના સાંભળી શાલિભદ્રે ગુરૂને પૂછ્યું – • હે ભગવાન? કેવાં કર્મ કરવાથી આપણી ઉપર બીજા સ્વામી ન થાય? ગુરૂ ખેલ્યા; ભદ્ર આ જિન દીક્ષાના પ્રભાવથી બીજા જન્મમાં પ્રાણી સર્વ જગત્તા સ્વામી થાય છે.' શાલિભદ્રે કહ્યું ‘પ્રભુ જો તેમ હાયતા હું પણ ઘરે જઇ મારી માતાની રજા લઇ તમારી પાસે વ્રત ગ્રહણ કરીશ. ગુરૂએ કહ્યું- વત્સ? પ્રમાદી થશેા નહી ' આ પ્રમાણે શીક્ષા આપેલા શાલિભદ્રેઘેર આવી ભદ્રા માતાને વિનંતિ કરી– માતા? આજે મે શ્રી ધ ચેષ મુનિના મુખથી અનાદિ દુઃખમાંથી છેડાવનાર અને પરમાનંદ યુકત સ્વાભાવીક સુખને આપનાર શ્રી જિન ધર્મ સાંભળ્યા. આ સંસારમાં સાર રૂપ તેજ છે. માટે તમારી આનાથી હું દિક્ષા લઇશ. માતા મેલી વત્સ, તને વ્રત લેવાની વાસના થઇ તે યુકત છે, પણ કેશના લેાચ, ભૂમિ ઉપર શયન, સળતાળીશ દેષ રહીત અહાર, પાંચ મહાવ્રતને ભાર અને પરીસહા સહન કરવા--ઇત્યાદી ક્રિયા કરવાને તું સમર્થ કેમ થઇશ? શાલિભદ્રે કહ્યું’-‘માતા? ચિંતામણીરત્ન સમાન ચારિત્ર રત્નને પામીને કાગડાને ઉડાડવા માટે મૂર્ખજ નાખી દે. આવું પુત્રનું સામાર્થ્ય જાણી ભદ્રાએ કહ્યું- વસ જે વ્રત લેવાની ઇચ્છા
..