________________
૧૯૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ.
હૈ હૈ હૈ હૈ હૈ હૈ
મિથ્યા ભમ્યા સે ક્યા હુવા (જીને જીનકે નામ લીયા નહિ, જગમે હુવા સો ક્યા હુવા-એ રાગ) જિન ભક્તિ રસ પીયા નહિ, મિથ્થા ભૂખ્યા સે ક્યા હવા મિથ્યા ભમ્યા સે કયા હવા, જગમાંહી સુકૃત કયા કીયા, જિન. ૧ જીનરાજ શરણે ગયે નહિ, મદ મસ્ત તુહી મચ્ચે રહી ભવ ભ્રમણમાં ભુલી રહી, મિથ્યા ભમ્યા સે ક્યા હુવા, જિન. પરનીંદાકે મનમેં દહી, રૂદ્ર ધ્યાનકે મનમે ગહી ધર્મ ધ્યાન શુકલ ધ્યાનહિ, મિથ્યા ભમ્યા સે કયા હવા, જીન તત્વો દેખે નહિ, નિજ આત્મરૂપી સુ નહિ ગુની સદગુરૂ શીર ધ નહિ, મિથ્યા ભમ્યા સે કયા હવા, અવતાર સબ ગુમ દીયા, કંદર્પકું વસ ના કીયા મુલ તકો ભુલા દીયા, મિથ્યા ભમ્યા સે કયા હવા, “શાન્તિ મંડળ” ગાવે કહી, વર્ધમાન નગરીમે રહી મણિલાલ અરજ મનમે દહી જીનરાજ શરણ નીજમાં લીયે
ઇન ભકતીમાં થતે આ દ. (ખરેખર તુલશી સમ ગતી તારી-એરાગ.) નીરખતાં અકલ ગતી પ્રભુ તારી (૨) તનમન મેરે સફલ ભયે છે-કર્મ કટત સુખકારી નીરખતાં અકલ ગતી પ્રભુ તારી
સાખી. જન ભક્તિ કે રંગમેં, ચેતન હે ચકચુર. શ્રી જીન પતિ કે સમરતે, અબ હે આનંદ પુર–નીરખતાં તનમન મેરો ૧
સાખી ઉત્તમ ભવિજન મન રટે, નીશદીન જો તુજ નામ. દાસ અરજ મનમે ગ્રહી, સફલ ભયે સબ કામ-નીરખતાં તનમન મેરે ૨
સાખી. જીની ભક્તિ ઉછરંગમેં, અબ હું આનંદ પુર બાલ ખ્યાલ કે તાલમેં, કર ચેતન મગરૂર-નીરખતાં તનમન મેરે ૩
સાખી. પગલકે નહીં જાનતે, કાવ્ય નહી કછુ રીત, કપા કરી પ્રભુ તારના, મુજ તુજ એસી પ્રીત-નીરખતાં તનમન મેરે ૪
વધમાન સુમ નગરમે, જીન ધર બહાત વિશાળ “શાન્તિજીન” મંડલ મહીં, ગાવત હૈ મણીલાલ. નીરખતાં તનમન ૫
મણીલાલ કાળીદાશ શાહ
મેનેજર શાતિજીન મંડળ વઢવાણ સીટી,