________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड,
| sઝ નમઃ શિવઃ | कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्संगबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्,
किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ।। અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે. શાસનદેવી યક્ષા સાઠવીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થકરપણું થાય છે.
પુસ્તક ૭ ] વીર સંવત ર૪૩૭ જુલાઇ ૧૯૧૧ [ અંક ૭
હૃદયમાં જિન પ્રતીમાં (વહાલા વ્રજલાલ સાથે લાગી રે લગનીયા-એ રાગ) ચારા છનંદ મેએ લાગી રે લગનીયા–તારી મહારાજ, મેહક મંદીર ભુલ્ય, તૃષ્ણા તુટી અબમેરી દેખત આનંદ દેદાર, મુજ ઘટ ઘરમાં વસીયા હસીયા રસીયા
આ. આ. આ. આ. આ. આ. આ. આ. પ્યારા–૧ પ્યારી પડીમા જનવરી, નયને નીહાલીમેતે મેહ તિમિર હવે દુર મુજ ઘટઘરમાં હસીયા વસીયા રસીયા.
આ. આ. આ. આ. આ. આ. આ. આ. પ્યારા-૨ ચિત્તડુ શીતલ તબ થાયે, “લેહમણિ” ક્યું અટકાવે, “શાન્તિ” દખાવે ભરપુર–મુજ ઘટઘરમાં હસીયા વસીયા રસીયા.
આ આ આ આ આ આ આ આ. પ્યારા-૩