________________
૧૮૮ ]
જિન કોન્ફરન્સ હેરલ્ડ.
| [ જુન
કોઈપણ ભાષણ આપવામાં પછાત નથી અને અગાધ બુધ્ધિને માણસ છે. માટે આવા ઉપદેશક જે દર સાલ ગામે ગામ ફરશે તોજ આપણા દેશીભાઈઓમાં ઘણોજ સુધારો થશે એમ આશા રહે છે.
જીવતરામ છગનલાલ શુકલ
લાકડા, શ—ગુ-શા. ના મહેતાજી ઉપદેશક મી. વાડીલાલે અત્રે આવી જે ભાષણ આપ્યા તે ભાષણની અસર ઘણી સારી ફેલાઈ છે. તેથી ઉપર પ્રમાણે બાધાઓ થઈ છે. તેમજ મેં પણ પરદેશી ખાંડ નહિ વાપરવી તથા દેશી કાપડ વાપરવા તેમ ટીનના વાસણ નહિ વાપરવા થા વિલાયતી બંગડી ઘરમાં નહિ લાવવા પ્રતીજ્ઞા લીધી છે. આવી જ રીતે કોન્ફરન્સ વાળા લોકો ભાષણ શરૂ રાખશે તો તેથી કરીને દેશનો સુધારો થશે તે દેશી માલ દરેક જણ વાપરશે તે દેશી ભાઇને કામ કરવાની ઉત્સુકતા રહેશે અને દેશ સારી સ્થતિમાં આવશે. માટે વરસમાં એક બે વખત આવા બાહોશ ભાષણ કરનાર તથા વિદ્વાન મી. વાડીલાલભાઈ સરખા ભાષણ કરશે તો તેથી લેકના મન ફરશે એમ મને લાગે છે. જેમણે મધ્ય પાન તથા પશુવધ સંબંધી બાધાઓ લીધી છે તેમની શહીઓ નીચે કરાવવામાં આવી છે. વાસુદેવ વિષ્ણુ ગુરજર પધે
લાકરોડા જપતીદાર મુખી રણછોણ ત્રીકમજી સહી દઃ પિત
ચાવડા રામજી લાલજી સહી : રણછોડજી ત્રીકમજી
ગુલાબજી કારૂછ સહી દ: રણછોડજી ત્રીકમજી.
ખોડાજી જશાજી શહોદર તખતશીંગજી , પ્રતાપજી છવાનજી સહી દાઃ તખતશીંગજી , ભગવાનજી પબજી સહી દર તખતશીંગજી
ભગવાનજી નીલમજી સહી દઃ તખતશીંગજી , ઉમજી ગગાજી સહી દઃ તખતશીંગજી
કોટડીઆ સોમચંદ ઉગરચંદ સહી દ: પિતે તા.૬-પ-૧૧ નારોજ દરબારના જમાનામાં ભાષણ થયું હતું તેથી બાઈએ ખુશી થઈ હતી અને પાપ ન કરવું તેમ દારૂ ન પી એમ પતીજ્ઞા લેવાણી હતી
રાઓલ ગોબરછ કેશવજી
રાઓલ ઉદજી ગેઅરજી વિગેરે કઈ બાબતનું પાપ ન કરવું તે પ્રતીક્ષ્યા થઈ હતી દરબારમાં બેઈમેનુ ડાહપણ દયા તરફ દોરાયું હતું તેમ પાપ ન કરવું તેમ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું ઃ કારભારી ચંદુભાઈ લીલાચંદ વાડીલાલથી જીવદયા સબંધમાં ઘણો સુધારો થયો હતો. તેથી અમોને ખુશી પેદા થાય છે.
કારડીઆ વેણીચંદ હાથીચંદની સહી દઃ પિતે