________________
૧૯૧૧
શ્રી સુબઇ
જયજીનેદ્ર સાથે શ્રી. લાકરોડાના જન શધ સમસ્ત, લખવા વિનંતી કે ઉપદેશક વાડીલાલ શાકળચંદે આવી તા. ૨-પ-૧૧ થી તે તા. ૫-૫-૧૧ સુધીમાં કોન્ફ્રન્સના હેતુ ઉપર ભાષણે। આપી સતાષ પમાડયા છે. આ ગામ સતાવીશના પચતું છે, એટલે તે વખતે સદરહુ ઉપદેશકની મારફત થયેલા ધારાથી હુમા તે ધારા સાથે તેડાએલા છીએ. હમારા પાંચમાં સુધારે કરવા માટે ફરી એક વખત આવવા અમારી ઉપદેશકની ભલામણ છે. અધમ રીવાજો તેમના સજડ ઉપદેશ વિના દુર થઇ શકશે નહિ. તા. પતે -૫-૧૧ ના. રાજ ગામના ચાવડા ગરાશીઓને એકઠા કરી કુવર વખતથી ગછ લાલશ ગજીની રૂબરૂ તેમજ જપતીદાર અને સ્કુલ માસ્તરની હાજરીમાં વિહંસા નહિ કરવા તેમ નહિ કરાવવા તેમ તેવું ભક્ષણ ન કરવા તેમ દારૂ નહિ પીવા તેમ ધર્મ શમજવા બાબત ઘણા સારી રીતે વીવેચન કરતા જે ભાષણની અસરથી ચાવડાએ દારૂ નહિ પીવા તેમ હિંસા નહિ કરવી તેમ ન કરાવવી તેમ તે ચીજ ન વાપરવી એવી ઘણા લોકોએ પ્રતીજ્ઞ લીધી હતી. અને દશરના દીવસે પશુવધ બંધ કરેલા છે. તે જાણી સતેજ થયા છીએ.
દઃ માણેકચંદ હાથીદ
""
ઉપદેશકના ભાષણાથી થયેલા ઠરાવ.
શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ
તા. ક.
3)
સદરહુ ઉપદેશક મી. વાડીલાલે તા. ૫-૫-૧૦ ની રાત્રે સદરહું ગામમાં એક માટે મેળાવડા દરબારના ચારા આગળ ભરયેા હતેા. તે વખતે ગામની તમામ વસ્તી હાજર હતી. મી. વાડીલાલે ખેનેાના “શિયલ નૃત ઉપર તેમજ ફટાણા ગાણા નહિ ગાવા ઉપર ભાષણ કર્યુ હતુ જે ભાષણની અસરથી કેટલીક સ્ત્રીઓએ ફટાણા ગાવા નહિ, તેમ બંગડીએ નહિ પહેરવા વીગેરે પ્રતિજ્ઞા લીધેલી હતી તથા અહિના ચાવડા રજપુત ભાઇઓએ પોતાના ખરા ઉમગથી મેળાવડામાં ભાગ લીધા હતા તેમજ અહિના આગે. વાત ચાવડા રજપુતોએ દારૂ નહિ પીવા તેમજ જીવહિ ંસા નડુ કરવા તથા માંસ ભક્ષણ નહિ કરવા માટે નીચેના સદગૃહસ્થેાએ બાધા લીધી હતી. જેએના નામ નીચે પ્રમાણે. ચાવડા ભગવાનજી પા
ચાવડા ભગવાનજી જાલમભાઇ
ઉમજી ગગાભાઇ
રામજી લાલજી
ખાડાભાઇ જશાભાઇ
ગુલાબભાઇ કાલુભાઇ
..
,,
પરતાપજી જવાનજી
મુખી રછેડજી કમજી ભાઈ
,,
[ ૧૮૭
,,
"7
અભીપ્રાય
મી. વાડીલાલભાઇએ સદરહુ ગામે આવી મેલાવડા ભરી જે-દારૂ અને પશુવધ બંધકરવા વિશે ભાષણ કર્યુંછે તેથી અમેા ખાત્રી પુર્વક કહીએછીએકે શદરહુ ઉપદેશક