________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
ઇનામ ૧ રૂા. ૧૦૦ રૂા. ૧૦૦ * ૨ રૂા, પ૦ રૂ, ૧૦૦ , ૪ રૂ. ૨૫ રૂ. ૧૦૦ ,, ૫ રૂા. ૨૦ શ. ૧૦૦
કુલ રૂ. ૪૦૦ કોલેજ માટે બુકોના નામે For reference 1. Perfect Way in Dict by anna Kingsford 2. Errors in eating & Physical Degenoration 3- Diet & Food by Dr. A. Haig. નિબંધનું કામ ફેબ્રુઆરી લગભગ રાખવું,
નેટ–ઈનામોમાં જીવદયાને લગતી બુક ઉપરાંત બાકીની રકમનું રોકડ ઈનામ કે ચાંદ વિગેરે આપવું.
મજકુર બુક જેમ બને તેમ ઓછી કીમતે મંગાવી આપવાને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદે ઈચ્છા જાહેર કરી તે માટે અત્યારથી ઓર્ડરો આપવા કહ્યું. બુકોની સંખ્યા માટે સરકારી રીપોર્ટ ઉપરથી અનુમાન કરી લેવા ઠયું. પરીક્ષા પત્રક દરેક સ્કુલના હેડમાસ્તરે સીલ કરી અત્રે મોકલે અને અત્રે જે પરિક્ષકો મુકરર કરવામાં આવે તેઓ તેનું પરિણામ બહાર પાડે તેમ ઠરાવ્યું
૩ જૈનેતર ગ્રહોની એક એડવાઈઝરી કમીટી નિમવાની જરૂર વિચારવામાં આવી છે
કામ બીજી વખતની મીટીંગ ઉપર રાખવું.
૪ ૧૧ અને ૪ (નોના નામો શરૂઆતમાં લખ્યા છે, તે મલી ૧૫ ગૃહસ્થની
કમીટી (સંયુકત કમીટી) મુકરર કરવામાં આવી–ગ્ય ગ્રહોને વધારે કમીટ કરી શકે તેવી સત્તા સાથે
૫ શેઠ નાનચંદ કસ્તુરચંદ મેદી ડેકટરને આ કમીટીના જડીયા સેક્રેટરી તરીકે
નીમવા મી. લલુભાઈએ માગણી કરી જેને સરેએ ટેકે આપો તેમ ડોકટર મોદીએ ખુશીથી તે સ્વીકાર્યું,