________________
૧૯૧]
કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ.
"
[ ૧૮૩
તૈયાર કરાવવી ત્થા કાયદેથી અટકાયત થઈ હોય જ્યાં ત્યાંના દાખલા ટાંકવા આ માટે ધુલીયા પ્રાણી રક્ષક મંડલીને ત્યા મી. લાભશંકરને લખી વધુ હકીકતો એકઠી કરવી એમ ઠર્યું.
નોટ. આવી કોઈ પણ અરજીઓ ઉપર જીવદયા કમીટીના સેક્રેટરીઓ જોડે પ્રથમ
બંને કેન્ફરન્સના સેક્રેટરીઓની સહીઓ લેવી. C દશેરા પ્રસંગે થતા પશુવધ અટકાવવા હમેશની માફક આ વર્ષે પણ
અરજી કરવી અને તે માટે બને તે રીતે અરજી વધુ સારા રૂપમાં કરવી અને તેમાં ગ્ય લાગે તે પોતાના રાજ્યમાં કાયદામાં મારફતે પશુઓને રક્ષણ મળે તેવા ઉપાયો લેવા વિનવું. D જીવદયા જ્ઞાનના ફેલાવા અર્થે (માંસા હાર ત્યાગ વધુ પ્રમાણમાં થાય તે માટે) વિદ્યાથીઓમાં તેવી બુકાનું શિક્ષણ આપી પરિક્ષા લઈ ઇનામો આપવા અને
બની શકે તેવી નાની બુક ફેકટ પુરી પાડવી. ૧ આ માટે ચાલુ વર્ષે મુંબઈ ઇલાકાની તમામ હાઈ સ્કુલના મેટ્રીક કલાસન વિદ્યાર્થીઓમાં નીચલી બે બુકે માત્ર પિસ્ટેજ પરંતુ લવાજમ લઈ બુકો પુરી પાડી તે ઉપર ૧૮૧૨ ના જાનેવારીમાં (યા તે લગભગ) એક દીવસ ઠેરવી પરિક્ષા લેવી અને ઇનામ નીચે મુજબ જાહેર કરવાં.
એક ઈનામ રૂા. પ૦ ઇનામ ૫૦ બે , રૂ. ૩૦ , ત્રણ , રૂા. ૨૦ , આઠ , રૂ. ૧૫ , સેલ ,, રૂ. ૧૦ , ૧૬૦ ત્રીસ , રૂા. ૫ , ૧૫૦ બુકના નામ હાઈ સ્કુલ.
S
૧૨૦
I. The Testimony of Seience in favour of natural 2. Human Diet--Sidney H. Beard.
3. Fruitarian Diet and Physical Degeneration. Dr. R. L. M. ABRUMMHOKES.
મુંબઈ ઇલાકાની તમામ કેલેજોના વિદ્યાર્થીઓને નીચેની બુકે ઉપરથી નિબંધ લખવા જણાવવું અને તે બુકે કીંમત લઈ પુરી પાડવા સગવડ કરી આપવી. ઇનામ નીચે મુજબ રાખવા