________________
૧૮૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[જુન
૧૧ ,, લલ્લુભાઈ કરમચંદ દલાલ ૧૨ , સુરજમલ ભોજુભાઇ સોલીસીટઃ ૧૩ , લખમીચંદ માણેશ્ચંદ ખોખાણ ૧૪ , મણીલાલ હાકેમચંદ ઉદાણી ૧૫ , સરૈયા.
પહેલી મીટીંગ મજકુર ગૃહસ્થોની એક કમીટી તા. ૩૦-૪-૧૧ ને રવિવારના રોજ બપોરે એફીસમાં મળી હતી જે વાજતે ઘણા ગૃહસ્થો બહાર ગામ હોવાથી જ ગૃહસ્થોની હાજરી હતી ડે. ત્રીભોવનદાસ પ્રમુખ પદે બીરાયા હતા.
હાજર ગ્રહ ડો. ત્રીભોવનદાસ લહેરચંદ શેઠ લલુભાઈ ગુલાબચંદ ડે. નાનચંદ કસ્તુરચંદ
મી. લલ્લુભાઈ કરમચંદ ઉપરાંત મી ખરશેદજી જ. બે વાડીયા પધાર્યા હતા. તેઓ ઉપરાંત છે. જહાંગી. રજી ખ. દાઇ મી. કેખશરૂ હોરમસજી તાલીઆરખાનને પણ આમંત્રણ કર્યું હતું.
મીટીંગમાં મુખ્ય ત્રણ બાબતો ઉપર વિચાર ચલાવી નીર્ણય કરવાની ખબર આપવામાં આવી હતી (૧) ચાલું વર્ષ માટે જીવદયાની ઇનામી પરિક્ષા વિષે. (૨) સ્થાને કેન્ફરન્સના પત્ર રજુ કરી-સંયુક્ત કમીટી નીમવા માટે અને કામ શરૂ કરવા વિષે (૩) નામદાર વિઇસરાય જોગ અરજી કરવા વિષે.
મજકુર કાર્યો અંગે-લંબાણ વીચાર પછે નીચે મુજબ ઠરાવો કરવામાં આવ્યા હતા ૧ મુંબઈ જૈન કોન્ફરન્સ તથા અજમેર સ્થાન કોન્ફરન્સ તરફથી રૂ. ૫૦૦) ૫૦૦
દરેક તરફના ખર્ચવા મંજુરી મળી તેની નોંધ લેવા સાથે તે રકમ ડબલ કરવા બંને કોન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ જોગ વિનંતી કરવી એમ કહ્યું. આ વર્ષના કાર્ય માટે હાલ તરત નીચેનાં કામે હાથ ધરવાને નકી થયું અને તે બંને કોન્ફરન્સના સેક્રેટરીઓને જણાવવા નક્કી થયું (બંને કેન્સર સેના સરખે ખરચે) A પશુઓની સંખ્યાં દીનપરદીન ઘટે છે અને જેને નાશ વિશેષ થાય છે.
તે અટકાવવા સંબંધી નામદાર વાઈસરાય જોગ અરજી કરવી (આ માટેની નકલ અજમેરથી આવેલી તે વાંચી લેગ્ય સુધારો વધારો કરવા નકી કર્યું અને તેમાં કયા ઉપાયો લેવા જોઈએ તે બીના બની શકે તે વધારવી અને
તે કાર્ય મી. વાડીયાજીને સોંપવામાં આવ્યું.) B ધર્મના નામે થતે પશુવધ અટકાવવા–કાયદા મારફતે તે જુલમ બંધ
કરાવવા નામદાર સરકાર જેગ અરજી કરવી અને તે અરજી સારા રૂપમાં