________________
૧૯૧૧]
કેન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ.
[૧૮૫
ઉઘરાણું
મુંબઈ, વડરા, પાટણ, અમદાવાદ, ભાવનગર, તથા પુના કેન્ફરન્સમાં ભરાવેલ નાણું જેમના તરફથી નથી આવ્યા તેમાંના ઘણાખરાને ક્યા ત્યા કવર લખાયા છે.
કલકત્તા એફીસ ખાતે લેણુ રૂપીઆ પૈકી રૂા. ૧૦૦) એક હજાર તા. ૧૯-૫-૧૧ ને રિજે બાબુ રાયબદ્રિદાસજીની પેઢીમાંથી આવ્યા છે.
ધામાંક હિસાબ તપાસણી ખાતું રૂા. ૧૩૩-૧૩-૦ ધાર્મીક હિસાબ તપાસણી ખાતાના ઇન્સપેકટર ત્થા નોકરને માસ માર્ચ એપ્રીલ મે-ના પગારના ત્થા મુસાફરી ખર્ચના ઓનરરી એડીટર–શેઠ ચુનીલાલ નહાનચંદ હસ્તક તા.૧૦-૬-૧૧ નારોજે આપવામાં આવેલ છે,
આ ખાતાને. નિભાવવા શેઠ ગોકલભાઈ દોલતરામ તરફથી તા. ૨૬-૩-૬ થી તા. ૨૫-૩-૧૧-સુધી ૫ વર્ષ સુધી માસીક રૂા, ૭૫ની મદદ મળી હતી અને બીજા ૫ વર્ષ સુધી મદદ ચાલુ રાખવા પત્ર વહેવાર કરવામાં આવેલ છે. આશા છે કે શેઠ ગોકલ ભાઈનું કામકાજ ચલાવનાર રા.રા. મોતીલાલભાઈ આ ખાતું ટકાવી રાખવા માટે મદદ આપવી મંજુર કરાવી જવાબ લખાવશે.
આ ખાતાને મોતીના કાંટા તરફથી . પ૦ મદદ માસીક મળે છે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપોં બીજા અંકમાં છાપવામાં આવશે.
સુકૃતભંડાર ફડ. સં. ૧૯૬૭ ના ચેત્ર સુદ ૨ થી જેઠ સુદ ૪ એટલે તા. ૧-૪-૧૧ થી તા૩૧-૫-૧૧ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ.
રા. આ. ૫. ૧૨૮૮-૧૦-૦ ગયા માસ આખર સુધીના ૧૨૪ પાને જણાવ્યા મુજબ. ૧૬-૧૪-૮ ઉપદેશક વિના વસુલ કરી મોકલાવેલ તેની વિગત.
રૂ. ૨- ૭– ૦ શેઠ બાપુલાલ લાલચંદ જુનેર
૦-૧૨- • , ઉજમશી તારાચંદ છઠીયારડા ૫-૧૧- ૯ મી. ભાગચંદ મે. શાહ-કઠી ૮- ૦-૦ મેસર્સ એસ. ડી. નથમલની કુછ હૈસુર
૧૬-૧૪– ૯