________________
૧૭૬ ]
જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુન
અંત સમય કે કામ ન આવે, નામસે જેહિ પિછાનત હૈ.-અચલ. તન હસ્તિ મન્મત માને, દ્રઢ મન ઉલ્કા માવત છે. સંત સમાગમથી સુભ પ્રેમ, વીર નરકે સમજાવત છે.-અચલ. શ્રી જિનરાજ વચન રસ અમૃત, વીર સાસનકે ઉપાવત છે. કનકે તારૂ કંચન મય વાણી, મુઢ ગુમાર ગુમાવત છે–અચલ “શ્રી શાંતિ મંડળ” નિજ મુખમેં, સગત ગુન ગાવત છે. “મણિલાલ” જીન આણું રંગે, કર્મ કલંક દુર જાવત છે.-અચલ
શાન્તિ જિન સ્તુતિ. | (દીલ લાગ્યું હમારૂં ફકીરી સં—એ રાગ.) દીલ મેહ્યું જિનંદ જયકારી છે, જયકારી હે; મને હારી હે–દીલ. રયણ સીંહાસન અનુપમ આંગી. શાન્તિજનંદ સુખકારી હે–દીલ. પ્રભુ દરિસનસે કર્મ કટત છે. અઘ મિટ જાવે જે ભારી હે–દીલ. ભક્તિ સુમેવા શિવ સુખ લેવા. જિન ભક્તિ સુખકારી હે–-દીલ. કર્મ અપાવે શિવ સુખ પાવે. બિંબ જીદ દિલ ધારો --દીલ.
શાતિ મંડળ" કર્મ વિખંડલ. દરિશન આનંદ કારી --દીલ.
મણીલાલ” ભણી જુઓ નજર કરી. શીવ સુખકા અર્જ દારી હે--દીલ. મણીલાલ કાલીદાસ શાહ
મેનેજર શાન્તિજન મંડળ
વઢવાણ સીટી,