________________
૧૯૧૧]
ચેતનને ઉપદેશ.
[ ૧૭૫
એક યુવાન સ્ત્રીના ભરથારને પિતાની સ્ત્રીના મરણ પછી તેના વિયોગનું જે દુઃખ સહન કરવું પડે છે તે તેની સાથે ભોગવેલ સુખ વ્યાજના પ્રમાણથી પણ ઓછું છે, નિત્ય નિત્ય સ્વાદિષ્ટ પકવાન જમનાર મારા એક પ્રહસ્થ મિત્રને એક વખત તે સ્વાદિષ્ટ ભજન વધારે જમ્યાથી પેટમાં અજીર્ણ થઈ ગયું અને હજી સુધી ડાકટરની દવા ચાલુ છે. ત્યારે હવે અજ્ઞાનથી આ દુનિયાના માનેલા સુખને આપણે ક્ષણિક સુખ અર્થાત પ્રાથે દુઃખ રૂ૫ માનવા પડશે.
સુખ આપણું પોતાનામાં જ છે.
ઉપરનું ક્ષણિક સુખ અર્થાત પ્રાયે દુઃખ રૂ૫ જાણ્યા પછી વાસ્તવિક સુખ મેળવવા માગીએ તે આપણું પિતાનામાં જ છે. શાંતતા, સંતેષતા એ વગેરે વાસ્તવીક સુખના છાયારૂપે છે, અને તે પોતાના વિર્યને એવી રીતે છુપાવે છે કે દુનિયામાં દુઃખ જ નથી એ ભાસ કરાવી આપે છે. શાંતરસી અને સંતોષી જે સ્થિતિમાં જે સુખ અને આનંદ મેળવી શકે છે તેટલે આનંદ કટાધિપતી ધનની વધારે ને વધારે મેળવવાની લુપતામાં વ્યવહારીક કહેવાતા આનંદમાં પણ ભાગ લઈ શકતું નથી.
લંડનમાં તખ્ત ઉપર બીરાજતા શહેનશાહનું સુખ એક ગીરનારની ગુફામાં બીરાજતા વૈરાગ્યવાન મહાન પુરૂષના સુખની આગળ એક નજીવા તુછ સુખની સમાન છે. એવું વાસ્તવિક સુખ મેળવવાના અનેક રસ્તાઓ આપણા પુર્વને મહાન આચાર્યો બતાવી ગયા છે. અને તે પુસ્તક દ્વારા મેળવવા ભાગ્યશાળી થાઓ.
શાન્તિ શિવલાલ લવજી-શાહ
ના ૯૩ ત્રાંબાકાયા
મુંબઈ.
ચેતનને ઉપદેશ. (યહ ભરમેં મેરે કે ન સાથી: એ રાગ.) અચલ અખંડિત પ્રિત પીંજરસે, ચેતન કર્યું તુંહી માનત હે. ચેતન હિંસા છોડ ચલે જબ, અરજ અપીલ નહીં ચાલતહે. જબ જુગલ બિન હસ પડેગે, નિર્થક સબ કઈ માનત હેઅચલ. કુલી ફલી કે લાડ લડાયા, અત્તર તેલ લગાવત છે.