________________
૧૯૧૧] શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સમાં થયેલ કામકાજની ટુકોંધ. [ ૧૦૭
મુંબઈ–શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ
કામકાજની દુકોંધ
નિરાશ્રીત ખાતુ. રૂા. ૭૫ ) ની મદદ કુલ ૨૮ વિદ્યાર્થીઓ તથા ૫ વિધવાબાઈઓને તા. ૩-૫-૧૧ ના રોજ માસ મેની મદદ મનીઓર્ડરથી મોકલવામાં આવેલ છે.
રૂા. ૭૧) ની મદદ કુલ ૨૮ વિદ્યાર્થીઓ તથા ૫ વિધવાબાઈઓને તા. ૧-૬-૧૧ ના રોજે માસ જુનની મદદ મનીઓર્ડરથી મોકલવામાં આવેલ છે.
આ ખાતામાં હાલમાં ફકત રૂપિયા ૮૫૦-૦–૦. બાકી રહે છે. આ ખાતામાંથી દર માસે ઉપર જણાવ્યા મુજબ રા. ૭૫–૦- ની મદદ માસીક મોકલવામાં આવે છે. બીજા ઘણું નીરાબીતાની અરજીઓ મદદને માટે આવે છે, પણ ફડ કમતી હોવાથી દીલગીરી સાથે ના લખી જણાવવી પડે છે. સખી ગ્રહોને નિરાશ્રીત ફંડમાં વધારો કરી આપવા વિનંતી કરવામાં આવે છે, જે ગ્રહસ્થ તરફથી આ ખાતા માટે રૂપિયા મોકલશે તે માન સહિત સીકારી લેવામાં આવશે.
હિસાબી પિટ સંવત ૧૯૬૫-૬૬ ની સાલના રીપોર્ટ શેઠ અમરચંદ ઘેલાભાઈ પાસે ઓડીટ કરાવ્યો હતો અને તે ૨૦ ફોરમનો ઈવિજ્ય કુ. માં છપાવી ગયા મે માસના હેરલ્ડના અંક સાથે વહેંચાવેલ છે બીજા જે ગ્રહોને જરૂર હોય તેઓએ ઓફીસ ઉપર પત્ર લખી મંગાવી લેવા મહેરબાની કરવી.
હેરલ્ડ સને ૧૯૧૦ ની સાલના લવાજમની પહોંચ ટાઈટલ ઉપર આપવામાં આવેલ છે.
સને ૧૮૧૧ ના સાલના લવાજમ વસુલ કરવા ચાલુ માસનો અંક ઘણુ ખરા. ગ્રાહકે ઉપર વી. પી. થી મોકલવામાં આવેલ છે. બાકીનાઓને માસ જુલાઈને અંક વી. પી. થી મોકલવામાં આવશે. તે સ્વીકારી લેવા વિનંતી છે. જેમના તરફથી લવાજમ આવશે તેમના નામ ગામ રકમ ટાઇટલ ઉપર જુલાઈ માસના અંકથી છાપવામાં આવશે. નવા ગ્રાહકે વધારવા પોસ્ટ કાર્ડ લખાયા છે.