________________
'૧૬૨]
. જેને કેન્ફરન્સ હેરલ્ડ
[ જુન
હાય! મંગલ અને જંગલ, અરેરે થઈ રહયું દુમન જીવ આ બહાલીવશ થાતાં, બધું આવી ગયું બસબસ, અરે ૬ કલેજે પ્રેમ ઘા લાગ્યો, રિબાવે તે રહી રહીને; ચળતાં પ્રેમ પ્યારી ને, સજા પૂરી થઈ રહી છે. અરે ૭ ચતુરા ચિત્ત હારૂ એ, કર્યું શા માટે મુજથી છે ઠીક ચિંત્તા નહીં હદયે, અમારેએ સદા પ્રભુ છે. અરે ૮ વિના સમજે વગર વાંકે, અરે શાતિ! કફા તું છે; હવે હઠ જે તું નહીં છેડે, અમારે શું? કહે બેવફા તું છે, અરે૦૯ ગીરગામ બેંકડો
તા. ૨૦-પ-૧૧ / ઉદયચંદ લાલચંદ શાહ. - શિવપુરના મહારાજા સિદ્ધસિંહે પિતાના પુત્ર ચેતન્યને કલ્યાણપુરના ભૂપતિની કન્યા નામે શાની સાથે વરાવ્યું હતું. પરંતુ તેના ચાર મિત્રે ચાર કષાયઃ ક્રોધ, માન, માયા અને લેભ)ના સહવાસને લીધે શાન્તીને ઘણું દુખ થયું, અને પિતે કયાંએ ગુમ થઈ ગઈ. તેના ગુમ થવાને લઈને ચિતન્યને રમણીય મંદિરે પણ દાહક થઈ પડ્યાં. એટલે ચૈતન્ય એકાંત જંગલમાં કાંઈ સુખ મલશે એવી ધારણાએ ગયો. ત્યાં સરોવર તીરે આવેલા અશોક વૃક્ષની ઘટાટોપ વાલી છાયામાં બેઠે છે. પરંતુ અ શેકે શેક ઘટાડવાને બદલે અધિક શેક કરાવ્યું તે વખતે આ કવિતા ચૈતન્ય ગાઈ છે. એવી કલ્પના આમાં છે. વાંચે ! વિચારે!! અને પોતાના આત્મા ઉપર લાગુ કરી જુઓ! !
-
લેખક
જૈન (રેવેતામ્બર) કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું
દિગદર્શન અને તે સુધારવાના ઉપાયે. (લેખક–રા. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી.)
(ગતાંક પૃ. ૧૩૯ થી ચાલુ) કોન્ફરન્સની યોગ્ય યોગ્યતાના સંબંધમાં સર્વ ચર્ચા ઉકાવવાની જરૂર છે. દરેક વ્યકિત અગર અનેક વ્યકિતઓનું બનેલું મંડળ-સભા-સંસ્થા ગમે તેવા બાહોશ સુકાનીના હાથ નીચે મુકવામાં આવ્યું હોય છતાં પણ કંઈ કંઈ ભુલને માત્ર રહે છે અને તેમાં પણ ખાસ કરીને લાંબે મનુષ્યના પ્રતિ નિદ્ધિ પણાને દાવો રજુ કરનારી સંસ્થાને કાર્ય કમ દરેક જણને માન્ય થઈ પડે તે માનવુંજ બેહુદુ છે. તેવી સંસ્થા સામે અનેક