________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड,
|| ૩૪ નમ: સિગ્ય: I
कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्यिकां चानयत्,
किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत्॥ અહો! સમર્થ એવા સંઘનો કોઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાયોત્સના બળવ શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હર્ષ પામેલી ચક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે.
પુસ્તક ૯]
વીર સંવત ૨૪૩૭ જુન સને ૧૯૧૧.
[અંક ૬.
અમારે શું
કહે સી બેવફા તું છે!
ગઝલ.
અરે મળશે ક્યારે મળશે, પ્યારી સુખકારી પ્રમદાએ, કહે હે બંધુ? તું મારા, તે કયાં મને મલશે. અરે. ૧ ભેગી ભમરીને મલવાને ચિત્ત મારું બહુ તલસે, હદય ફાટે જીવ ભટકે, ભાગ્ય શું મારું આ ફલશે, અરે ૨ રય રસેવેલી વાવેલી, શું વન તે ફલશે,
જ્યારે એ મને મલશે, ત્યારે દુધ ખાંડ ભળશે, અરે૩ કાન્તવરણ એ મન હરણી, સદાએ સુખ દેનારી; હવે નથી રહેવાતું વહાલી, ઝટપટ આવી મલ યારી. અરે, ૪ વિના હારા હૃદય રમણ, સ શૂન્ય ભાસે છે; પળેપળ દુઃખી થાઉ છું, કયાં એ નહીં સુખ લાગે છે. અરે !