________________
૧૫ર ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ મે
૫ ઈદ્રિયોના સમૂહને વશ કરનાર થવું --ઈદ્રિના સમુદાયને વશ કરનાર થવું
આ ઇદ્રિય વિજલા ગૃહસ્થ ધર્મને લાયક સમજવો સર્વથા વિજય તે સાધુ ધર્મને એગ્ય છે. ઉપર પ્રમાણે વર્તન કરનાર, ગુણ ધારણ કરનાર મનુષ્ય ગૃહસ્થ ધર્મને લાયક થાય છે.
જાહેર ખબર આપનારાઓને ઉત્તમ તક.
બ્લેટીંગ પેડ ન. ૨૫૦૦. , બ્લટીંગ પડ–માં સને ૧૮૧૨ નું કેલેન્ડર, સં. ૧૯૬૮ નું જૈન પંચાંગ, દિવસ રાત્રીના
ચોઘડીયા, છાપવામાં આવશે. બ્લેટીંગના આઠ પાના અગર વિશેષ જાહેર ખબર મળશે તે વિશેષ પાના થશે. ટાઈટલ ત્રણ રંગથી કરવામાં આવશે. પુરું પાકુ
કરવામાં આવશે. પ્લેટીંગ પેડ–સને ૧૯૧૧ ના પ્રથમ કાચા બાઈડીંગના થયા હતા પણ પાછળથી
પાકા બાઈન્ડીના થયા હતા તેવા જ તૈયાર કરાવવામાં આવશે. જાહેર ખબર--બ્લેટીંગ ઉપર અગર બ્લેટીંગ આગળ ચીકણા કાગળ ઉપર લેવામાં
આવશે. ભાવ નીચે મુજબ. રૂા. ૧૫ એક પિઈજના. રૂ. ૮ અડધા પેઈજના. રૂ. ૫ પા પેઇજના.
ચાર લાઇનના રૂ. ૩ (પાઇકા ટાઈપ.) છેટલા ટાઇટલ–ઉપર એક પેઈજના રૂ. ૨૫ અડધા પેઈજના રૂા. ૧૫ આર્ટ પેપર
ઉપર લાલશાહીથી છપાવવામાં આવશે. અંદરના બન્ને ટાઈટલ–ઉપર એક પેઈજના રૂા. ૨૦. અડધા પેઇજના રૂ૧૨ બ્લ્યુ અગર બ્લેક શાહથી છાપવામાં આવશે.
વહેલા તે પહેલે લખે યા મળે. " કે. શેઠ ભગવાનજી કામદારને ભાળે. ો લાલચંદ લર્મિચંદ શાહ..
ગુલાલવાડી નં. ૧૫૮ મુંબઈ. T પ્રોપ્રાયટર. ટયુટોરીયલ –કલાસીઝ.