SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯) ધાર્મિક હિસાબ તપાસણી ખાતાને રીપી. [૮૧ છેલ્લે કાઠીઆવાડ મધ્યે ગંડલ તાબે પાટણવાવ મધ્યે આવેલા ધાતુના શ્રી સહસ્ત્રફણુ પાશ્વનાથજી મહારાજના દહેરા - સરજીના વહીવટને લગતે રિપેર્ટ, સદરહુ પ્રતિમાજી આ ગામની ભાગોળે ઓશમ (સરાવા) નામને પર્વત છે, તે આશરે આઠ માઈલ લાંબે તથા બે માઈલ ઉગે છે. તે પ્રાચીનકાળમાં જૈન લેકના તિર્થનું સ્થળ હોય તેમ લાગે છે. કારણ કે તે ઉપર જેન લેકેના જથાબંધ દેરાસરે હોય તેમ ઉપરના દેખાવથી ખુલ્લુ માલમ પડી આવે છે. તે ઉપરથી પ્રતિમાજીઓ પણ કઈ કઈ વખતે નીકળે છે. સંવત ૧૮૫ માં તે ડુંગર ઉપર ભીમકુંડ નામને કુંડ છે. તેમાં પાણી નહિ હેવાથી ખેદ કામ કસ્તાં તેમાંથી પ્રતિમાજી નંગ ૭ સાત પાષાણુના નીકળ્યા. તેમાં ત્રણ અખંડ હતા, તે શ્રી ગીરનારછ એકલાવ્યા. અને ચાર ખંત હતા તે અંદર પધરાવ્યા, ત્યાર પછી સં. ૧૯૪૫ ની સાલમાં અહિંના રહીશ રબારી લેકે ડુંગર ઉપર ઢેરે ચરાવવા ગએલા અને ત્યાં કેઈ કારણસર ખેદતાં ધાતુના ત્રણ પ્રતિમાજી નીકળ્યા. તે તેમણે અહીંના રહીશ એક બાવાને આપ્યા અને તેણે તપાસ કરતાં એક કંચનના પ્રતિમાજી હતા, તે તેણે ગળાવી નાંખ્યા ત્યાર પછી ગામવાળાને ખબર મળતાં બાવા પાસેથી બાકી રહેલા બે પ્રતિ માછ લઈ આવ્યા. તેમાં એક ખંડીત હતા, તે ભંડારી, બાકીના એક પ્રતિમાજી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી હતા. તે હાલ ધોરાજીના દહેરાસરજીમાં પધરાવ્યા છે અને સંવત ૧૯૧૩ ની સાલમાં મુનિ મહારાજ પ્રેમચંદજી આ ડુંગર ઉપર આવ્યા હતા. તેમણે તપાસ કરતાં ખાત્રી થઈ કે સંવત ૧૩૦૦ ની સાલમાં આ ડુંગર ઉપરના દહેરાસરજીને • સમૂહ બંધાયેલ હોય તેમ જણાય છે. ત્યાર પછી સં. ૧૯૩૮-૩૯ ની સાલમાં કાન્તિવિજયજી ના મના જતિ આ ડુંગર ઉપર આવેલા તેમણે પણ ઉપરના મુનિરાજના પ્રમા. છે જે અભિપ્રાય આપ્યો. ત્યાર પછી મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી તથા મુનિરાજ જશોવિજયજી આ ડુંગર ઉપર જેવા પધારેલ. તેમણે પણ એવીજ શંકા જણાવી છે. તે આ ડુંગર ઉપરથી શિલાલેખે વિગેરે જેન સા. હિત્ય મળવાને સંભવ છે. માટે જ તરફથી તેની શોધખેળ થવાની ખાસ જરૂર છે. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કત્તા શેઠ વનમાલી દામદર તથા વસા દેવશી મેઘજીના હસ્તકને સ. ૧૯૬૧ ના વૈશાખ વદ ૧૩ થી. સં. ૧૯૬૪ ના શ્રાવણ સુદ ૧ સુધીને હીસાબ અમેએ તપાસ્ય. તે જોતાં સંઘમાં કુસંપ હેવાથી વહીવટ બરાબર નહી ચલાવી હસાબ
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy