________________
[ માથે
જેને કેન્ફરન્સ હેલ્ડ ૬ મરનારની પછવાડે સવારે મેં વાળવું નહી.
૭ મરનારની પછવાડે ગમે તેવા ઘરનાં બૈરાં હોય તેમણે નવ મહીના સુધી ખુણે રહેવું. - ૮ મરણ પ્રસંગે મરનાર નામને લઈને કુટવું અથવા કાણુ પ્રસગેજ મરનારના એક નામને લઈને કુટેવું યા રેવું.
- ૯ મરણ પ્રસંગે ત્રણ મહીનામાં વાળવા. એથે મહીનેથી બીજા બેરાંએ મે વાળવાં નહીં. - ૧૦ મરણ પ્રસંગે ચુડીકમ કરતી વખતે ચુડી ભાંગવી નહિ. પણ પજરાપોળમાં મૂકી દેવી. ( ૧૧ મરણ પ્રસંગે રાંઓને પછાડ ખાતી વખતે ભાઇડાઓએ ઝા લવી નહિ.
* ૧૨ પાંચમ, અઠ્ઠાઈ, આઠમ, ચિદશ, બે એલી વિગેરે પર્વ તિથિએ મેં વાળવું નહિ.
ઉપર લખેલા ધારાઓમાંથી કઈ પણ ધારે તડશે તેની પાસેથી મુરત- - વતુ ઘી પાશેર લેવામાં આવશે.
જૈન ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. છેલ્લે કાઠીઆવાડમાં ગંડલ તાબે ગામ ઉપલેટા મધ્યે આવેલા ધાતુના શ્રી પાર્શ્વનાથજી મહારાજના વરદહેરાશ
રજીના વહીવટને લગતે રીપેર્ટ, - સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ મંગલચંદ ઘેલચંદ હસ્તકને સંવત ૧૯૫૨ થી. સં. ૧૯૬૪ ના શ્રાવણ વદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યું તે જોતાં ઉપજ ખર્ચનું નામું નહી લખવાથી કાં ઈ પણ વઘઘટ જોઈ નહી શકવાથી આ ખાતા તરફથી હવે પછી બરોબર નામું માંડવાની સુચના કરી તેજ દીવસથી નાંમું માંડવાનું શરૂ કરાવ્યું છે તે થી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે અને આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંબસ્ત કરશે,