________________
૮૨]
જેને કેન્સરન્સ હેર, - માર્ચ રીતસર રાખવામાં આવેલે નહી હેવાથી સંઘ ભેગે કરી, સમજુતી આપી. નવું બંધારણ કરી આપી તે પ્રમાણે વહીવટ ચલાવવાની સુચના કરી છે. અને ત્યાંના સંઘે તે કબુલ રાખી તે પ્રમાણે નહી વર્તે તેટલા માટે તેની પાસેથી, સાધારણમાં રૂ. ૧૦) દશ લેવાને ઠરાવ કર્યો છે. તે માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. ' જીલ્લા કાઠીયાવાડ પ્રાંત સેરઠ તાબાના ગામ ડળ મધ્યે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ.
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ કેવળચંદ દોલતચંદના હસ્તકને સંવત ૧૯૫૪ થી સં. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૨ સુધીને હીસાબ અમે તપાસ્યા. તે જોતાં મજકુર વહીવટનું બંધારણ જૈન શિલીને અને નુસરીને કરવામાં નહી આવેલ હોવાથી શ્રાવકેને દેવદ્રવ્યને લેપ લાગી મજ. કર વહીવટના કેટલાક નાણું રીતથી ઉલટી રીતે રેકી વહીવટ ચલાવતા હેવાથી મજકુર વહીવટકર્તા ગ્રહસ્થને તાકીદે તે વહીવટમાં અમાએ આપેલ સુચના પત્ર પ્રમાણે સુધારો કરવાનું જણાવ્યું છે અને તેમ કરવામાં ઢીલ થશે તે મજકુર વહીવટમાં કેન્ફરન્સ વચમાં પી બંદોબસ્ત કરાવવાની જરૂર પડશે. છલે કાઠીયાવાડ શહેર ગેંડલ તાબાના ગામ છત્રાસા મળે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીના
વહીવટને લગતે રીર્ટ. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કત શેઠ લીલાધર જેતસી તથા શેઠ કાળીદાસ ધનજી તથા શેઠ મનજી જાદવજી તથા શેઠ ગોવિંદજી દેવજી તથા શેઠ ઝીણું વીરજીના હસ્તકને સં. ૧૯૬૧ના ફાગણ વદી ૬ થી સં. ૧૬૪ ના જેઠ સુદી ૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યા. તે જોતાં વહીવટનું નામુ સારી રીતે રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે. છલ્લે વડેદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી શીખવદેવજી તથા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીના વ
હીવટને લગતા સાધારણ ખાતાને લગતે રીપેટ. સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ચતુરભાઈ ખુબ
.