________________
૧૯૦૯ ]
કેમ સુધારો થાય? આપેલી સલાહ રજુ કરી હાલ વિરમું છું.
:.“ There is no reason iic wever why India should not have its own Sugar Rofineries, you could begin in a small way and little by little increase its size ". ." મેરબી તા. ૨૭–૧-૦૯
ઝવેરી–મોરબી.
૮૭ .
કે
૮૯
,
૯૦ .
કેમ સુધારા થાય?
' દેહરા. એઠું પાણી જે પીએ, એઠું ધાન્ય જમાય; એઠામાં બેઠા પછી, કેમ સુધારા થાય? પાઠક નીતિડીને થઈ, શિષ્ય પ્રતિ પ્રેરાય; પોથીમાંનાં રીંગણાં, કેમ સુધારા થાય? લાખ લાંચતણા લહે, મેટા સ્તંભ મનાય; ધુળ પડે છેળામહીં, કેમ સુધારા થાય? રિયત રાજ નવ રહે, રાજા નવ રીઝાય; કારભારીઓ કારમા, કેમ સુધારા થાય દાકતરથી દરદી ઘરે, દુવ્યસને સેવાથ; દાઈ થાય દલાલ જ્યાં, કેમ સુધારો થાય? મીલતણી તીજોરીએ, તાળાં જે દેવાય; છાતી ફુટે ડેશીઓ, કેમ સુધારા થાય? ઊઘાડે ઉર સ્થળે, કૂદીને કુટાય; બજારમાં પલટણ ખડી, કેમ સુધારા થાય? દાટેલા બહ દામ છે, લા’ નવ લેવાય; વસુ વિના માનવ પશું, કેમ સુધારા થાય ? દુનિયાના વ્યાપારમાં, દોલત નવ દારાય; ખોટ ખાય લા ખેતણી, કેમ સુધારા થાય? ચમો ટુટે પણ કદી, દમડી નવ ખરચાય; ગરીબને ગાંડા ગણે, કેમ સુધારા થાય? , ભાષણ આપે ભારથી, ભપકામાં ભૂલાય; બોલેલું પદ બાળતાં, કેમ સુધારા થાય? દિલમાં દાનત એક છે, જીભે અન્ય જણાય તનુ વિષે ત્રીજી વળી, કેમ સુધારા થાય?
૯૬
, ૯૭