________________
60 1
ન કૉન્ફરન્સ હે.
[ માર્ચ
જેટલા દુરનાં ખેતરોમાં જઇ સાફ કરવાની ક્રિયા તપાસી હતી. શેરડી પીલીને તેના રસ માટી કડાઇમાં ઉકાળી સાફ કરે છે. તે લેાકેાએ મને બધું ખુલી રીતે ખતાવ્યુ હતુ. અને જે જે વનસ્પતિએ મેલ કાઢવા માટે વપરાતી હતી તેની માહીતી આપી હતી. આપણા આર્યાવર્તમાં એવી અનેક વનસ્પતિઓ છે કે જે મેલ કાઢવાના કામમાં બહુ ઉપયોગી થઇ પડે છે. કોલાપુર જીલ્લામાં નદીની સેવાળની મદદથી હાથે ખાંડ મનાવવાના ઉદ્દેગ જુના વખતના છે. છેલા દશ વર્ષ માં હલકાભાવની ખાંડ આવતાં તે ઉદ્યોગ પડી ભાગેલ છે તાપણુ તે સાફ કરવાનાં સાધના અને વનસ્પતીએ તે તરફ પુષ્કળ છે. રસને સા કરી ઉકાળ્યા બાદ આકારના એક વાસણમાં નાંખી કણીએ પાડવામાં આવે છે. તે પછી ત્રણ ચાર રાતા જવા દઇ તે રાખને સેન્ટીયુગલ મશીનમાં મુક વામાં આવે છે, જેની એક મીનીટમાં ચાવીશસે ચકરની અસાધારણ ગતિથી ઉપર ખાંડ જામીને કચરા જે માલેસી કહેવાય છે તે નીચે નીકળી જાય છે. આ સાઁચા હાલ મજુરથી ચાલે છે પણ તેઓ એઇલ એન્જીનની તજવીજમાં છે. કાલાપુરના કારખાનાની ખાંડ જૈન ધર્મને અનુસરી તદન સ્વચ્છ અને ખાત્રી લાયક થાય છે અને તેને ઉતેજન આપવા મારી ખાસ ભલામણ છે.
નગારાના
૩. આવી સ્થિતિમાં શુદ્ધ ભરોસા લાયક ખાંડ મેળવવા શું પ્રયાસ કરવા એ વિચારવુ* અગત્યનુ છે, હાથથી ચલાવવાનાં કારખાનાંઓ સાંધારણ કેપીટલથી ચલાવી શકાય છે. માટે દરેક જીલ્લામાં એક એક કારખાનુ કાઢવાની હીલચાલ કરવી. તેલને માટે ઘાણીએની પેઠે ખાંડને માટે કારખાનાએ થવાં જોઇએ જેથી લેાકેાને નજરો નજર જોવાથી ખાત્રી થાય અને વિશ્વાસ રહે. વળી કાન્ફરન્સ તરફથી જુદી જુદી સાઇઝના ખાંડ ભરેલા ડખા
આ વેચવાનું ખાતું ખાલવુ જોઇએ જેથી લેાકેા વગર આંચકે ખરીદી શકે. વળી દરેકે દરેક ગામ અને શહેરમાં મહાજન તરફથી ખાસ દુકાના ખાલાવવી અથવા ભરૂસાદાર એજન્સીએ સ્થ:૫ત્રી જે પુના, કાલાપુર કે આખુ ના કારખાનાની ખાંડ પુરી પાડે. દગા કરનાર વેપારીઓને ઉઘાડો પાડી વેપારી કાયદાના ભંગ કરવા માટે અને વિશ્વાસઘાત કરવા માટે ઘટતી સજાએ ૫ હાંચાડી મીજાઓને ચેતાવવા જોઇએ. આબુનું કારખાનુ ખુલ્લુ મુકાવાનુ છે અને મને જણાવતાં હર્ષ થાય છે કે મેારીમાં પણ કેટલાક ઉત્સાહી જૈન તરફથી એક કારખાનું થાડા વખતમાં ખુલ્લુ મુ!ાાનુ છે, જેઓ કાઠીયાવાડના ખીજા ભાગામાં પણ કારખાનાંઓ કાઢવાની હીલચાલ કરી રહ્યા છે. અહિ‘છેવટમાં આવી તક આપવા માટે જૈન ઇન્ફન્સ ઓફીસના ઉપકાર માની હું મારા ઉપર આવેલા ત્રીનીદાદના દેલા પત્રમાં તે ભલા મેનેજરે