________________
૧૦૦૯ ]
શુદ્ધ સ્વદેશી ખાંડ સાકર સંબધે મને મળેલ અમુભવ.
૬૯ ]
પણ આપણું લેકે ગુણદોષ ન જોતાં સેંઘી અને રૂપાળી વસ્તુ તરફ લલ-, ચાય છે. મનુષ્ય જીદગી અમૂલ્ય બક્ષિસ છે અને “અન્ન એવું મન’ તથા
આહાર તેવો ઓડકાર એ ન્યાયે આપણી બુદ્ધિ બગડતી જવાનાં કારણોમાં ભ્રષ્ટ પદાર્થોને ઉપયોગ મુખ્ય છે. સવદેશી ખાંડ મોંઘી છે પણ ગળપણમાં. સવાઈ છે છતાં મેંઘી પડે તે સ્વધર્મ સાચવવા માટે તેટલું સહન કરતાં પણ શીખવું જોઈએ. સ્વધર્મ ખાતર કેટલાકે જીવ પણ આપ્યા છે તે જરા મેંઘા ભાવ ખાતર શુદ્ધ ખાંડ વાપરવામાં કરકસર કરીએ તે તે લોમ અગ્ય તેમજ અસ્થાને ગણાય. એક મેટા કુટુંબમાં એક માસે પાંચ રૂપિયાની પરદેશી ખાંડ જોઈતી હોય તે સ્વદેશી સાતની જઈએ પણ તેથી બુદ્ધિ કેવી શાન્ત અને સરળ થાય ? તે બે રૂપિયાને બચાવ તે ફેશનની અનેક ફીશીઆરીમાંથી અને નેક રસ્તે આપણે કરી શકીએ.
૨. મુંબઈ ઇલાકામાં કેટલીક ખાંડ ઉત્તર હિંદમાંથી આવે છે જે અમને દાવાદથી કચ્છ કાઠીયાવાડમાં આયાત થાય છે. પરંતુ જેમાં તે તરફના કારખાનાંઓનાં ભાવ જોઈએ છીએ, અને આપણે ઘેર વેચાતી ખાંડના ભાવ સરખા.. ? વીએ છીએ ત્યારે ઉઘાડું જણાઈ આવે છે કે તે ભાવે શુદ્ધ ખાંડ વેચવી પિસાય જ નહિ. ધારો કે પિસાતે ભાવે વેચાય છે તે પણ શંકાતે કાયમ જ રહે છે, કારણ તે તરફનાં ઘણાં ખરાં કારખાનાઓ એવાંના હાથમાં છે કે જેઓ જાવા. અને મરીસમાં વપરાતી ચીજો અહિં પણ ધારે તે વાપરી શકે. સીધી (નાળીએરી, ખજુરી, તાવના રસ)ના ગોળની ખાંડ કદાચ એ છે ભાવે મલી શકે છે પણ શેરીથી તે ઉતરતી ગણાય છે. મુંબઈ ઇલાકામાં સ્ટીમપાવરથી ચાલતું મુંઢવાનું એકજ કારખાનું છે જે હમણાં મેસર્સ મણીલાલ ત્રિવેદી ચલાવે છે. આ જેવા હું ગર્યો હતે પણ ચાલતું નહોતું. ગોળને પુરતે જ ન હેવાથી અને શેરડીને ગોળ પિસાતે નહી હેવાથી તે બંધ રાખવામાં આવ્યું હત. મને જણાવવામાં આવ્યું હતું કે આપણા લોકો હલકા ભાવની ખાંડ માગે. છે પણ શેરીના ગોળમાંથી ખાંડ કાઢી હલકા ભાવથી વેચવી પિશાતી નથી. આ માટે તેઓ સીદીને જથાબંધ ગેળ કાઠીયાવાડમાંથી મેળવવાની જ નામાં છે. શંકા લેકેને ખાંડને સાફ કરવાની રીતીમાં છે. મુંઢવાના કારખા.. નામાં બાળેલી કાચલીને ભુકે અને રેતી તેને મેલ્વીને ફિલટર કરી ખાંડ. સાફ કરે છે. તે જે ચાલતી સ્થિતિમાં હેત તે હું વિસ્તારથી વિવેચન કરી શકત. એ સ્વદેશી સાહસ ઉત્તજનને પાત્ર છે. શાંગલીમાં જેન લાલચંદજીનું હાથથી ચાલતું કારખાનું હતું તે હાલ કેલાપુર લઈ જવામાં આવ્યું છે ત્યાં પણ હું ગયું હતું. બે દિવસ રેકા હતું અને પાંચ છ માઈલ