________________
૮ ]
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
[ માર્ચ
(
પરદેશીમાંડની ભૃષ્ટતા માટે પુરતા પુરાવાઓ રજુ થઇ ગયેલા આપણે વાંચી ગયા છીએ. તે માટે અત્રે લખાણુમાં ન ઉતરતાં Dictionary of Arts by Doctor Ure-London, · Food and its adulteration' by Doctor Hussal-London, * Tricks of trade' વીગેરે પુસ્તકા રીફર કરવા વાંચ ને સલાહ આપુંછું. ગાય કે બળદનુ' લેાહી, હાડકાં, પેશાખ ને માંસ વપરા વાતુ. આપણે ઉપરનાં સાધનાથી જાણી શકીએ છીએ. તે તરફનું નામીચું - વર્લ્ડ World પત્ર તે હમણાં એવી ખબર આપે છે કે ખાંડ સાફ કર વાના કામમાં વાપરવા માટે હવે હલકીકામનાં માણસાનાં મુડદાંઓ પણ જથા અધ ખરીદ કરવામાં આવે છે અને ગરીબ લેાકેા વગર પૈસે જમીનમાં દાટી દેવાને બદલે પૈસા લઇ વેચવાને લલચાય છે. ખાંડ સાફ કરવા માટે દુધ ઉ ત્તમ ઔષધ છે પણ તે તરફ દુધ કરતાં લેાહી ઓછી કીમતે મળે છે કારણ કતલખાનાં ઘણાં છે. વળી તેમાં કામ કરનારાઓ પણ તમામમાંસા હારી છે એટલે તે ખાંડ ભ્રષ્ટ પરમાણુએથી મિશ્રિત છે. એમાં તે કશે શક નથી. આ માટે એક મોટુ પુસ્તક લખી શકાય પણ વાંચકોને વિશેષ ખાત્રી માટે મારે પાતાને ત્રીનીદાઢના એક મોટા કારખાના સાથે ચાલેલા પત્ર વ્યહવારમાંથી, ત્રીનીદાદથી તા. ૧ લી ીસે ખરે લખાયેલા અને મને મેરખીમાં તા. ૨૩ મી જાનેવારી ૧૯૦૯ મળેલા પત્રમાં ખુલ્લી રીતે કબુલ કરાયેલું' છે કે “Sugar was refined with blood......... & what you might object to, is the use of Charcoal that has been made from bones......... " એક મેટા કારખાનાના આ શબ્દોથી વધારે ખાત્રી મેળવવાની જરૂર નથી, હીંદુસ્તાનમાં દરવરસે દશકરોડ રૂપિયાની પરદેશી ખાંડ આવે છે જેમાં મેટો જથા જાવાના છે. જેમાં ખાંડ શેરડી ઉપરાંત ગાજર, જમીને કંદ, બીટરૂટ વીગેરેમાંથી પણ જથાખધ બને છે, જે ખાંડ, ખીટ શુગરના નામથી ઓળખાય છે. સને ૧૯૦૮ ના અકટોઅર માસમાં ફક્ત જાવાથીજ ૧, ૨૭૪, ૨૯૬ હ દરવેટ ખાંડ આવી હતી. દેશી વેપારી મેમ્બરના જાન્યુવારીના અક જાવા, મેારીશીયસ, એસ્ટ્રીયા ડુંગરી વીગેરેની પરદેશી ખાંડ સાતમાસમાં કુલે ૫, ૬૯૨, ૪૦૩ & દરવેટ આવ્યાના આંકડા રજુ કરે છે, જેમાં મુંબઇ ઇલાકાના ફાળા ૩૯૧, ૪૮૫ હદરનેટના છે, ફક્ત અકટોબર ૧૯૦૮ એક માસમાં જ પરદેશી ખાંડ રૂા. ૧, ૬૩, ૨૮, ૮૪૩ની આયાત થઈ હતી. હાલમાં પ્રાફ્રેસર લીઝસ્મીથનાં ભાષણા પરથી આપણે જાણી શક્યા છીએ કે, તે ખાંડ આટલી અધી સાંઘી પડવાનાં કારણામાં જકાતની છુટ, રાજ્યેાની મદદ અને વેપારની હરીફાઈ ઉપરાંત હલકા પદાર્થાના ઉપયોગ છે. આસ્ટ્રીઆ હુંગરી વાળા બીજા દેશાની હરીફાઈમાં હાલ પડતર કી'મતથી પણ ઓછી કીમતે માલ મોકલે છે
3