________________
UR J
જૈન કોન્ફરન્સ હરડ,
ધર્મ ધ્યાન જાણું નહિ, ગડબડમાં ગોટાય; કરે ધમાધમ સરે, ક્રમ સુધારા થાય ? ઉપરથી ઓસડ કરે, પણ દરદી ઘેરાય; ખાટા ખોટા ખ્યાલમાં, કેમ સુધારા થાય ?
૪ માર્ચ
૯૮
૯૯
અપૂર્ણ.
શ્રી રામપુરાના જૈનશ્વેતાંબર મૂર્તીપૂજક
શ્રી સથે કરેલા ઠરાવા તા. ૨-૨-૧૯૦૯
આજરાજ જૈનશ્વેતાંબર કાર્ન્સના આસિ. સેક્રેટરી સાહેબ મી ઉમે દચંદ દોલતચંદ બરાડીઆ તથા કોન્ફરન્સક તરફથી પાંજરાપાળ ઇન્સ્પેટર મી. માતીચંદ કુરજી ઝવેરી તથા માન્યાધિકારી ઉપદેશક સી. નારણુજી અમ રશી શાહ અહીં આવતાં અઢી'ની શ્રી રત્નસાગરજી જૈનશાળામાં સભા ભરવામાં આવી હતી અને આ વખતે શેઠ એતમચંદ વર્ધમાન, શા. દલસુખરામ જેઠીદાસ. શા. ડાહ્યાભાઇ ડામરસી, મી. ચતુરદાસ કાળીદાસ મહેતા. અમૃતલાલ ગુલાબચંદ્ર મહેતા તથા શા. સાંકળચંદ બેચરદાસ તથા શા. પરશેાતમ ખુશાલચ'દ, ડાહ્યાભાઇ અમીચંદ મૈતા તથા ઉતમંચ'દ માણેકચ'દ તથા ઉતમચક્ર મલુકચંદ તથા મગનલાલ કરશનદાસ તથા શા વાડીલાલ ડામરશી વિગેરે ૫૦ ગૃહસ્થા તથા આશરે ૨૦ બરાએ તથા જૈન પાઠશાળામાં ભણતા ૨૦ વિદ્યા શ્રીઓ તથા પદરેક કન્યાઓએ હાજરી આપી હતી.
શરૂઆતમાં સી. ખરાડીઆએ અને મી. નારાણજીએ એજૈન પાઠશાળાનુ છે. ફતર તપાઢ્યુ અને જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી અને પાઠશાળામાં શિક્ષણ કેવી રીતે આપવુ જોઇએ તે વિષે કેટલીક સૂચનાઓ કરી. પછી વિદ્યાર્થીઓને અને જૈનખાળાઓને સમાધ સૂચક નાની નાની વાર્તા એ મી. નારણુજીએ કહી સ`ભળાવી.
મી, બરાડીઆએ કેન્ફરન્સમાં થતાં કામાનુ દિગદર્શન બહુ અસરકારક રીતે સમજાવ્યુ અને મી; માતીચંદ્ર કુરજીએ પાંજરાપે.ળમાં ઢોરાંની કેવી રીતે માવજત કરવી વિગેરે સંબધી હકીકત સમજાવી મી. નારણુજીએ જૈન કોન્ફ રન્સની ઉપયાગીતા અને કોન્ફરન્સ હેરલ્ડની ઉપયોગીતા તથા કેન્દ્રસમાં પસારતમામ થતા અગત્યના ઠરાવો સમજાવી નીચે મુજબ ઠરાવેા રજુ કરી તે સર્વાનુમતે પસાર થયા છે.
(૧) આ શહેરમાં રાતીજગા કરવાના રિવાજ નથી અને હવે પછી