________________
w
જૈન કેનફરન્સ હેર૯૭.
(આચ મી. અમથાલાલ જેઠાલાલ પેઈન્ટર તથા મી. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા " વિગેરે હતા. આ ભાષણેના રીપેટ જેન અને જૈન શુભેચ્છકમાં આવેલ છે. વાથી અત્રે આપતા નથી પરંતુ અનુભવથી આ યોજના બહુ ફળદાયી લાગે છે. જે જૈન બંધુઓ જુદી જુદી કેન્ફરન્સની વાર્ષિક બેઠક વખતે હાજરી ન આપી શકતા હોય તેવાઓને માટે તેમજ કેન્ફરન્સની હીલચાલથી જેન બંધુઓને જાગ્રત રાખવા માટે આ પેજના બહુ ઉપયોગી છે, અને જે તીર્થસ્થળ ઉપર પણ સારા સારા વક્તાઓ યાત્રાના પ્રસંગે કેન્ફરન્સના 8- . રાઉપર ભાષણે આપશે તે કેન્ફરન્સના ઉદેશ થી મહેનતથી લેપ્રિય થતાં વાર નહીં લાગે. અને એકવાર લેકપ્રિયતા મળી કે પછી આ સંસ્થા કે જે જેન કેમને માટે ૨૦ મી સદીનું ચિંતામણિ રત્ન છે તે ચિરકાળ સુધી વિજયી રહે એમાં બીલકુલ શંકા નથી.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરસ્થી લેવામાં આવનારી
જેન ધાર્મિક હરીફાઈની વાર્ષિક પરીક્ષાઓ – હેરલ્ડના ગતવર્ષના ડિસેમ્બરના પૃષ્ઠ ૪૫૮ માં જણાવેલા ધોરણોમાં તા. ૧૯-૧-૧૯૦૯ ને રેજ મળેલી મેનેજીગ બે નીચે પ્રમાણે ફેરફાર કર્યો છે - ધોરણ ૩ જુ–દેવવંદન વિગેરે ત્રણ ભાષ્ય તથા પહેલો અને બીજે
કર્મગ્રંથ. . , ૪ થું–બાકીના ચારે કર્મથે તથા મહાવીર ચરિત્ર .
પાંચમા ધોરણમાં ચાલુ વર્ષ માટે લખેલા બે પુસ્તકે મુકરર કરવામાં આવ્યા છે.
તત્વાધિગમ સૂત્ર—રાયચંદ્ર જૈનશાસ્ત્રમાળામાં છપાયેલું. ધર્મબિન્દુ ––
થમ ભાગ * *
* પ્રિય વાચકવર્ગ સારી રીતે જાણતે હવે જોઈએ કે શ્રી જૈન શ્વેતાંબર કેમના ૧૨ થી ૧૫ વર્ષના દશ બાળકને મેતીની પરવણી નું તથા સારવાનું કામ શીખવવા માટે કોન્ફરન્સ તરફથી ગોઠવણ કરી આપવામાં આવશે એવી મતલબની એક જાહેરખબર આ માસિકના ગતવર્ષના મે અને જુન માસના અંકમાં આપવામાં આવી હતી. - આ જાહેરખબર આપ્યા પછી તે કામ શીખવા ઉમેદ રાખનાર જુદા જુદા ગામના નવ યુવાન બાળકોની અરજીઓ તા. ૩૦-૬-૦૮ સુધીમાં વેલ હતી. જેઓનાં નામ નીચે પ્રમાણે છે –
—
—
—
—
—
—
—
—
—