________________
૧૯૦૯ ] શ્રી જૈન શ્વેતાં, કોન્ફરન્સ તરફથી લેવામાં આવનારી વા. પરીક્ષા ૬૧ ]
૧ માણેકલાલ ધનજી, રાધનપુર. ૨ પ્રેમચ'દ વનમાળી, સાવરકુ’ડલા. ૩ મણીલાલ સુરચંદ, ઇડર, ૪ ડાહ્યાલાલ મગનલાલ, વાંકાનેર ૫ વૃજલાલ ખુશા લ, ધ્રાંગધ્રા, ૬ નાગરદાસ મગનલાલ, વાંકાનેર. ૭ ભાઇચ‘દ લક્ષ્મીચંદ, વાંકાનેર. ૮ દુલભ જેરામ, ભાવનગર. ૯ છગનલાલ ભાઈચ'દ, વાંકાનેર,
આ અરજી કરનારામાંથી સાતની સ્થિતિ સાધારણ હોવાથી તેમજ તેઓ પોતાનુ ખર્ચ ઉપાડી શકે તેવા નહી હોવાથી તેઓને શ્રી કાન્ફરન્સ ઓફીસમાંથી ખારાકીખર્ચ આપવામાં આવતું હતુ. તેમજ સુવા બેસવા માટે લાલબાગ મેડીંગની નીચેના મકાનમાં ગોઠવણુ કરવામાં આવી હતી.
આપણી મહાસસ્થાના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શે ભાગ્યચંદ ઝવેરીએ પાતાનીજ દુકાને પેાતાની જાતિ દેખરેખ નીચે પેાતાના ખાસ કારીગરોને ભલામણ કરી આ છેકરાઓને શીખવવાનુ શરૂ કરાવ્યુ હતું. માતીનું ઉપરનું કામ શીખવા આવનાર અને શીખડાવનારમાં એવા ધારા છે કે જે કરાને શીખવા વિચાર હોય છે તેને કેટલીએક એગ્રીમેટ સાથે રૂ. ૫૦) શીક્ષકને અગાઉથી આપવા પડે છે. આ મામતને માટે ઉક્ત શેઠ સાહેબે પાતે જાતમેહેનત લઇ તેમજ તેમને પોતાનાજ છેકરા તરીકે ગણી તે કર તેની ઉપર દાખલ કરવા દીધેલ નથી. ઉપરના નવ છેકરાઓ કે જેઓએ જુલાઇ માસમાં કામ શરૂ કીધેલ હતુ તેમાંના આઠ જણુ જાનેવારી ૧૯૦૯ ની આખર સુધીમાં મેતી સારવાસ્તુ' તથા પરોવવાનું કામ શીખી ગએલ હાવાથી તે દેકરાઓની શેઠ સાહેમે પરીક્ષા લઇ ફેબ્રુઆરી માસથી તેના કારીગર પાસેથી પગાર આપવાનુ નક્કી કરાયુ છે. જેઓએ કાન્સ એફીસમાંથી ખર્ચ ઉપાડેલ છે તેઓની પાસેથી દર મહીને બે ત્રણ ત્રણ રૂપી વસુલ આપવા સાથે ખારાકી માટે ઉપાડેલ રકમ રસ્તે રફતે ભરાઈ જવા સંભવ છે.
નવમા છોકરી જે સાતમા ન'મરના નામવાળેા છે તે આંખના કાચા હાવાથી તેમજ માતી પરાવવા તથા સારવાના કામમાં ચાલે તેવા ન હોવાથી શેઠ સાહેબે તેની પરીક્ષા લઈ તેને ખીજે રસ્તે ચડાવવા ઉત્તેજન આપેલ હતું. ઉપર પ્રમાણે છ મહીના જેટલી ટુક મુદ્દતમાં શીખેલા ૮ ઠોકરાઓ હાલ દેશ ખાર અને પંદર રૂપીઆનેા પગાર લેતા થયા અને અમને આશા છે કે તેએ આવતા ખાર મહીના સુધી શેઠ સાહેખના આશરા તળે રહી કામ કરશે તેા પેાતાની ચાલાકીની ખીલવણી સાથે રૂ. ૨૫-૩૦ અને ૩૫ સુધી પગાર લેતા થશે.
આજકાલ મેટ્રીક ભણેલાઓને પણ ઉપરના પગાર મેળવવા ઘણાં ફાંફાં મારવાં પડે છે તે આ ૧૨ અને ૧૫ વરસનાં ખાળકે સેહેલાઇથી મેળવી શકશે,