________________
૧૯૦૯ ] પ્રાસંગિક નેંધ.
૫૯] ફંડ થયું હતું. ઉદાર શ્રીમંત વર્ગને આ નવી સંસ્થાને મદદ કરવા તેમજ બીજા તીર્થસ્થળોએ પણ જ્યાં પુસ્તકાલય ન હોય ત્યાં તેવું ખાતું ખોલવા અમે ભલામણ કરીએ છીએ,
“ભાઈબંધ જેનશભેચ્છકના તા. ૧૫-૨–૦૯ ના અંકના એટેરીઅલમાં એક ગેરસમજુતી ઉપજાવે એવું લખાણું આવ્યું છે તે સુધારવા અમે તેના અધિપતિને ભલામણ કરીએ છીએ. સકર (ખાંડ) કેશર પરીક્ષક કમિટી કાંઈ મુંબઈના સંઘે નીમેલ નથી. પરંતુ કેન્ફરન્સ એડવાઈઝરી બેડે તા. '૧૩-૭-૦૮ને દિને નીમેલી છે.
'એ ખરી વાત છે કે જે પ્રતિષ્ઠા અઠઇમહત્સવ, ઉઘાપન, વર્ષગાંઠ, યાત્રાના દિવસે વિગેરે પ્રસંગ પર આજુબાજુના વરતા જૈન ભાઈઓ સારી સંખ્યામાં એકત્ર થવાના હોય તેને લાભ લઇ બાહોશ વક્તાઓને હાજર રહેવાને આમંત્રણ કરી ખાસ ગોઠવણ કરવામાં આવે તે “ એક પંથ ઓર દે કાજ” એ ન્યાયે આપણે ઘણું જ લાભ લઈ શકીએ, અને કેન્ફરન્સના હેરાને તાકીદે અમલમાં મેલવાને ભાગ્યશાળી થઈએ. આવી સૂચના સંવત ૧૯૬૩ની સાલના રીપોર્ટમાં કરવામાં આવી હતી. અને આ સૂચના અમલમાં લાવવા માટે એક પ્રાગ તરીકે આ વખતે કેન્ફરન્સ ઓફિસ તરફથી શ્રી ભોયણીજી મુકામે શ્રી મલિનાથજી મહારાજની માહા સુદી ૧૦ ની વર્ષ ગાંઠઉપર કેટલાએક ઉપદેશકને મોકલવામાં આવ્યા હતા. આ પ્રગ ફતે. હમંદ નીવડ હતું, એમ કહેવામાં લગારે સંશય નથી. આ સમયે આશરે ૧૦૦૦૦ યાત્રાળુઓ ભેગા થયા હતા. માહા સુદ ૯ ની રાતથી ભાષણો શરૂ કરવામાં આવ્યાં હતાં. અમદાવાદથી કીટસનલાઈટ મંગાવેલ હેવાથી અને વાવટા ચડાવેલ હોવાથી દેરાસરજીની સામે એક સુશોભિત દેખાતે હતે. શ્રેતાઓને બેસવા માટે મેદ પાથરવામાં આવી હતી. આગેવાન , ગૃહસ્થ માટે તકીઆ તથા વક્તાઓ માટે પાટ એ સર્વે સાદાઈ અને કરકસર દેખાડતા હતા. શુદ ૯ ની રાત્રે, શુદ ૧૦ ની બપોરે ને રાત્રે, અને શુદ ૧૧ ની બપોરે અને રાત્રે એમ પાંચ વખત કેન્ફરન્સના હેતુઓ, તેના જુદા જુદા ઠરાવે, તેની આવશ્યકતા વિગેરે ઉપર ભાષણે આપવામાં આવ્યા હતા, વક્તા . એમાં મી. ફતેહચંદ કપૂરચંદ લાલન, મી. લહેરૂભાઈ ચુનીલાલ, મી. લલુભાઈ કરમચંદ દલાલ, મી. ગોરધનદાસ, મી. કચરાભાઈ કીશોરદાસ, યતિજ પ્રમાણુવિજયજી, મી. નારણજી અમરશી, મી. મતી ચંદ કુરછ ઝવેરી,