________________
૫૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ માર્ચ
8448011
મુગા જનાવરાને મરતાં બચાવવા માટે હવે એકજ ઉત્તમ ઉપાય છે તે એ કે માંસ ખારાક લેનારી પ્રજાને માંસ ખારાકથી થતા જીવદયા કમિટી, ગેરફાયદા સંબંધી ઉપદેશ આપી તેને માંસ ખારાક લેતા અટકાવવા. જીવદયા કમિટી પણ હવે તેજ ઉપાય લે છે. ગઇ ક્રિસ્ટમસ વખતે પણ મુગા પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અ ટકાવવા પ્રયાસ કરવા માટે માંસખારાક લેનારી પ્રજાને આ કમિટીની સૂચનાથી અપીલ કરવામાં આવી હતી. આ કમીટીને શેઠ કેશવજી ભીમજી તરફથી
(i
The horrors of sport” British Bloodsport' એ એ ચાપડીઆમાંની દરેકની ૧૭પ નકલ મોકલવામાં આવી છે, તે ખુકા આ કમિટી ઉપકાર સહીત સ્વીકારે છે, આ પુસ્તકો નિરપરાધી તથા બીકણુ પશું પ ́ખીઓના શિકાર અધ કરવાની એક અપીલ સાથે જુદા જુદા યુરોપીયનેને કેન્ફરન્સ ઑફીસ તરફથી માકલવામાં આવેલ છે.
+
+
+
+
+
,,
-~
તા ૭-૨-૧૯૦૯ ના જૈન પત્રના અંકમાં મી. હેરૂભાઈ ચુનીલાલની સહીથી “ સુખઇની શ્રી જૈન શ્વેતાંબર કેન્સ એન્ડ્રીસના આસિસ્ટંટ સેક્રેટરી મી, ઉમેદચ'દ દોલતચંદ્ઘ અરૈડિયા સાથે શ્રી તાર’ગાજીતીર્થે મારા પ્રવાસ એ મથાળાવાળા જે લેખ આવેલા છે તે પુનઃ વાંચવા અમે અમારા વાંચક વર્ગને ભલામણ કરીએ છીએ. તેમાં જણાવ્યા પ્રમાણે દિગંબર ખંધુઓની પ્રાંતિક કાન્ફરન્સ વખતે જે સપ તથા સુલેહ જળવાઇ રહ્યા હતા, તેને માટે અમે અને પક્ષના આગેવાનાને મુબારકખાદી આપીએ છીએ, અને એવા સપ હમેશાં સચવાય તે ખરેખર આપણી સમસ્ત જૈન કામની ઉન્નતિ સ્હેજવારમાં થાય. આપણે અરસપરસ મદદ કરવી જોઈએ, અને તે સૂત્રથીજ આપણને લાભ છે. અને તે લાભ લેવા આપણા ખેરાળુવાળા શ્વેતાંબર બંધુઓએ દિગ ખર જૈનખધુઓને જે સગવડ કરી આપી હતી તે ઉચિતજ હતી. ઘણા સૈકા થયા ભિન્નતા તથા મભેદ તેા છેજ. અને તે ભિન્નતા તથા મતભેદ દૂર કરતાં વિા પણ આવેજ એ સ્વાભાવિક છે. પરંતુ તેવાં વિઘ્નાને શનૈઃ શનૈઃ જ ડમૂળથી ઉખેડી નાંખવા અને ધર્મની ટનાં ઉદાર તત્વ આપણી કામમાં ફેલાવવા દરેક વીરપુરે સતત્ ઉદ્યમવંત થવું જોઇએ તથાસ્તુ.
*
*
શ્રી તાર'ગાજી તીર્થમાં મી. હેરૂભાઇ ચુનીલાલ તથા મી, ઉમેદચ’ઇ ઢોલતચંદ ખાડિયાના પ્રયાસથી તથા ત્યાં ભેગા થએલા બધુઓની મદદથી એક લાયબ્રેરીની સ્થાપના થઈ છે. આ લાયબ્રેરી માટે તે વખતેજ રૂ. ૧૨૫) નું
*
*