________________
www
ધર્મ નીતિની કેળવણું
“શુદ્ધતા વિચરે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે; શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે.”
ધાર્મિક કેળવણુની ભૂમિકા.
( અનુસંધાન પૃષ્ઠ ૪ થી) હવે નીતિના વિષય તરફ વળીએ.
(૫) પિતાને ઈષ્ટ લાગે તે આનંદ-સુખ-ભોગવવાની છુટ છે, પણ - તે નિર્દોષ હોવું જોઈએ, એટલે કે તેમાં એટલી સાવચેતી રાખવાની આવ
શ્યકતા છે કે તેથી કોઈના તન-મનને આપણે કઈ પણ પ્રકારે દુભાવવાં જોઈએ નહિ. (કરાં ને દેડકાની વાત.) બાળકો તેમજ મોટા માણસમાં જે કાંઈ અવગુણે હશે તે બધાને આ નિયમમાં સમાવેશ થાય છે. '
. જે આપણામાં જીવ છે તેજ કઆદિ પ્રાણિમાં જીવ છે. જેટલું દુઃખ આપણને અપ્રિય છે, તેટલું જ તે બધા ને પણ છે. સુખ-આનંદ –ભેગવવાને એટલે આપણને હક્ક છે એટલે જ બીજાને છે. આપણે એમ ઈચ્છીએ કે બીજા કેઈ આપણને દુઃખ ન દે, આપણા સુખાનંદમાં હરકત ન કરે, તે આપણું પણ એજ ફરજ છે કે બીજાને દુઃખ થવામાં કારણભૂત ન થવું,-બીજાને હરકત કરૂં ન થવું.
એક સજજન તરીકે આપણું કર્તવ્ય છે કે જેટલે અંશે બની શકે તેટલે અંશે પરમાર્થ જીવન ગાળવું, યથાશક્તિ મોટા યા નાના પોપકારનાં કાર્યો કરવા, બીજાનું ભલું કરવું, બીજાને ઉપયોગી થવું. એવાં ઘણું નાનાં કામે છે જે બાળકે પણ કરી શકે, જેમકે ગૃહકાર્યમાં ઉપયોગી થવું, કોઈને સંદેશો લઈ જ, વગેરે. (આથી, વિશેષમાં, બાળક સર્વ કેઈને બહુ પ્રિય થઈ પડશે.)
“The best portion of a good man's life is his little, nameless, unremembered acts of kindness and of love.”
મેટા થતાં આપણે કેમની તથા આપણા દેશની સેવાની યોજનાઓમાં સર્વ કેઈથી, કેઈ પણ પ્રકારે તનથી, મનથી યા ધનથી-સહાયકારી થઈ શ