________________
જૈન કેન્ફરન્સ હેર [[ફેબ્રુઆરી જીલે કાઠીયાવાડ પ્રાંત સેરઠ ોંડલ તાબે ગામ ધરાઇ મધ્યે આ વેલા શ્રી શાન્તિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોર્ટ. સદરહ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ, જગજીવન શોભાગચંદ તથા શેઠ. ગોકલજી હંસરાજ તથા શેઠ. હીરાચંદ ઝવેરચંદના હસ્તકને સં. ૧૯૬૦ થી તે સં. ૧૯૯૪ ના અશાડ વદ ૦)) સુધીને હીસાબે અમોએ તપાસ્યું તે જોતાં વહીવટ માટે હેવાથી તેમજ વહીવટ કર્તાને પિતાના ખાનગી કામને જે ઘણે હોવાથી નામુ બહુ ગુચવણ ભરેલું થઈ જઈ ખતવણી અધુરી પડેલી હતી. તેવામાં આ ખાતા તરફથી તપાસણી થતાં આ ખાતાના ઇન્સ્પેકટરે નામુ સુધારી ખતવણી પુરી કરી આપી હીસાબ ચાખે કરી આપે છે. અને ફરીથી આવી રીતે થવા પામે નહી માટે સંઘ ભેગે કરી બીજા એક બે વહીવટ કર્તા નીમાવી તેની મદદ લેવા સુચવ્યું છે. તે પણ વહીવટ કર્તા ગૃહસ્થ પિતાને કીમતી વખત રેકી ઘણીજ ખંતથી કામ કરે છે. તેથી તેઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર - હીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉ. પર તાકીદે ધ્યાન આપી બંબસ્ત કરશે. જીલે કાઠીઆવાડ મધે શ્રી મોટી માર્ડ મધે આવેલા શ્રી વાસુ- પૂજ્ય સ્વામી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત
સદરહ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. જાદવજી રૂગનાથ તથા શેઠ, બાવા માવજી તથા શેઠ ભુરા વેલજી તથા શેઠ. જગજીવને અમરશીના હસ્તકને સં. ૧૯૫૧ની સાલથી તે સં. ૧૯૬૪ના શ્રાવણ વદ ૨ સુધીને હસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટ સારી રીતે જોવામાં આવે છે.
- આ દહેરાસરજી મહામુનિરાજ ચારિત્રવિજયજીના ઉપદેશથી થયું છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૫૦ની સાલમાં થઈ છે. તેના વહીવટ સંબંધી કામકાજ સદરહુ વહીવટ કત્તા ઘણુજ ઉત્સાહથી કરે છે. તેથી તેઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકત્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ જે તે ઉપર બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને શેવક ચુનીલાલ નાહાનચંદ,
ઓનરરી ઓડીટર શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ.