________________
૫૪ ]
જૈન કાનફરન્સ હેરલ્ડ.
ફેબ્રુઆરી
આ ખાતું તપાસી તેમાં જે જે ખામીએ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કત્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ચેાગ્ય બદામસ્ત કરશે. જીલ્લે ખેડા તાએ સ્થભતીથ ( ખભાત )માં આવેલા માણેકચાક મધે ના શ્રી ચિન્તામણુ પાર્શ્વનાથજીના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીનાં શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા, શા. મેાતીલાલ આશાલાલ તથા શા. ડાહ્યાચંદ્ર મુલચંદના હસ્તકના સ. ૧૯૬૧ થી. સ. ૧૯૬૪ ના અશાડ વદ ૭ સુધીના હીસાખ અમેએ તપાસ્યા છે. તે જોતાં સ ૧૯૬૧ પહેલાં દહેરાસરજીનું નામું ખીલકુલ રાખવામાં આવ્યું નથી પણ સ ૧૯૬૧ ની સાલથી ચાખી રીતે રાખવામાં આવ્યુ છે. અમેએ તે તપાસવાની માગણી કરતાં તરત હીસાખ દેખડાવી દીધા છે તેથી તેમને આભાર માનીએ છીએ. અને તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે તેા આશા રાખીએ છીએ જે તે ઉપર તાકીદે ધ્યાન આપી મોખસ્ત કરશેા.
જીલ્લે કાઠીયાવાડ પ્રાંત સારઢ શહેર જુનાગઢ તાબે ગામ વણથલી મધે આવેલા શ્રીશીતલનાથજી મહારાજ તથા શ્રી શાંતિનાથજી મહારાજ તથા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ.
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કત્તા શેઠ મકનજી ઝીણાભાઇ તથા શેઠ. ઠાકરસી મુલજીભાઇના હસ્તકના સવત. ૧૯૬૧ના કારતક સુદ ૧ થી તે સ’. ૧૯૬૪ના ચૈત્ર વદ ૦)) સુધીના હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં વહીવટ કત્તા ગૃહસ્થાએ પોતાના કીમતી વખત રોકી વહીવટ ઘણી ચાખી રીતે ચલાવેલા જોવામાં આવે છે. તે બહુ ખુશી થવા જેવુ' છે.
સદરહુ દહેરાસરજીમાં મૂળનાયકજી શ્રી પદ્મપ્રભુજી તથા શ્રી ચંદ્રમભ્રુજી સં. ૧૯૬૩ના શ્રાવણ સુદ ૨ ને બુધવારે પૂર્વ દિશાના દરવાજાને પાયે ખાદાવતાં નીકળ્યા છે. તથા સ. ૧૯૬૫ના અશાડ વદ ૪ ને વાર સોમવારે અત્રેના સૂર્યકુંડ પાસે કુવા ખાદાવતાં શ્રી શીતળનાથજી મહારાજ નીકળ્યા છે અને તે ઊંચાઇમાં ચાપન ઇંચના છે. અને તે પ્રતિમાજી ઘણાજ ચમત્કારી હાવાથી ગિરનારજી આવતાં સરવે યાત્રાળુઓ ત્યાં જાય છે. તેથી તે તીર્થનુ માટુ સ્થળ ગણાઈ તેના મહિમા મેાટા તીર્થ જેવા થઇ પડયા છે.
આ ખાતુ તપાસી જે જે ખામીએ
દેખાણી તેને લગતું સુચનાપત્ર