________________
૧૯૦૯ ]
ધાર્મિક હિસાબખાતાના રીપાર્ટ
[પ૩
એના કમજામાં મહારાજના આભૂષા તથા પરચુરણુ દાગીના રૂ. ૪૭૫) જેવી નજીવી કી'મતના હાઈ ઉપજ પણ નજીવી જેવી આવે છે. પણ પ્રતિા વખતે માણસ વધારે ભેગુ* થઈ વધારે ઉત્સાહ હાવાથી તે અવસરે ચડાવા વિગેરેની સારી ઉપજ થઇ હતી, તેનુ નામુ સાદું પણ ચાખ્ખી રીતે રાખી વહીવટ ચલાવવામાં આવ્યે છે. તાપણુ મજકુર વહીવટનું ચાક્કસ ખધારણ નહી હોવાથી તેમજ તેને લગતા હીસાબ કોઇ પણ વખતે તેના જુના ટ્રસ્ટીઓએ સંઘ અથવા કોઈ ખાનગી ગૃહસ્થ સમક્ષ રજુ કરેલેા નહી હોવાથી લોકોના તે ઉપર વિશ્વાસ નહી પડવાથી તેની મોટી રકમની ઉઘરાણી કોઈ વસુલ આપતું નહી હોવાને લીધે આ ખાતા તરફથી મજકુર વહીવટ ચલાવવા માટે ઉપર જણાવેલા જીના તથા નવા ચારે વહીવટ કતાને એકત્ર કરી એક સાથે મળી વહીવટ ચલાવવાનુ` ઠરાવી નવુ' અધારણ કરીઆપી એક મુનીમ રાખી વહીવટ ચલાવવાની ગોઠવણુ કરીઆપી છે. અને કામમાં ઉપર જણાવ્યા મુજબ શેઠ રૂપચ’દ માહનચ'દની માતાજી ખાઈ ચુનાખાઈ શ્રી અમલનેરવાલા તથા શેઠ શ્રીચ'દ ઠાકેારાસની વિધવા સ્ત્રી ખાઈ શિવકારમા૪ શ્રી ખુરાનપુરવાળા પોતાના તન, મન, અને ધનથી, પ્રયાસ કરી રહ્યા છે તે માટે તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે. તેપણ કરીઆપેલ અંધારણમાં ઘણા સુધારો વધારો કરવાના ચાગ્ય જણાયાથી તેનું વિગતવાર સુચનાપત્ર ભરી મજકુર વહીવટકર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે. અમે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી જીણુ ઉદ્ધાર વિગેરેનું કામ આગળ ચલાવવા યેાગ્ય ખો મસ્ત કરશે. કારણ કે મજકુર જીનમદિરના તાકીદે જીણુ ઉદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે. તેથી સર્વે જૈન ગૃહસ્થાને જણાવવામાં આવે છે જે મજકુર સ...સ્થામાં ચાર ટ્રસ્ટીએ નીમી નવેસરથી અ‘ધારણ કરી વહીવટ ચલાવવાની ગાઠવણુ કરી આપી છે. માટે જે જે ગૃહસ્થા પાસે મજકુર સસ્થાનુ` કોઈખી પ્રકારનું લહેણુ હોય તેઓએ ચુકતે નાણાં તાકીદે મોકલી આપવા મહેરમાની કરવી. જીલે ખેડા તાબે ગામ સ્થંભતીર્થ ( ખંભાત )માં આવેલી ચાકીની પાળ યે શ્રી મનમેાહન પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ,
સદરહુ દહેરાશરજીના શ્રી સ'ઘતરફથી વહીવટ કત્તા શા. ઝવેરચદ પીતામ્બરદાસના હસ્તકના સ. ૧૯૬૧ થી. સ. ૧૯૬૪ ના અશાર્ડ વદ ૬ સુ પીના હીસાબ અમેએ તપાસ્યા છે. તે જોતાં હીસાબ ચાખ્ખા રાખી અમેએ માગણી કરી તેજ વખતે બતાવી દીધા છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે.