________________
પર
જૈન કેન્ફરન્સ હેરડ,
[ ફેબ્રુઆરી
ચીન મસ્જીદની અંદર દીલગીરી સાથે વ્યાખ્યાન વાંચવાની ફરજ પડી હતી. અને તે અવસરે મહારાજ સાહેબે ધર્મશાળા વિગેરે કરાવવા ઉપદેશ દેવાથી માઈ શિવકારખાઈ પેાતાના ગામ આવ્યા માદ શ્રી અમલનેરના રહીશ શેઠ રૂપચંદ માહનચંદની માતાજી ખાઈ ચુનાખાઈને મજકુર તીર્થમાં ધર્મશાળા કરાવવા ઘણા આગ્રહપૂર્વક સલાહ આપેલ પણ તે અવસરે મજકુર બાઇની મરજી નહિ વધવાથી ના પાડી હતી. પણ એ માસ દરમીયાન તેમને એક સ્વમ આવવાથી તેજ વખતે તેઓ ગામ ખુરાનપુર ખાઈ શિવકારખાઇ પાસે આવી મજકુર ધર્મશાળા કરાવવાની મરજી જણાવી, તેમને તથા કેટલાએક ગૃહસ્થાને સાથે લઇ શ્રી માંડવગઢ જઇ ધર્મશાળાનુ કામ પરવાનગી લઈ શરૂ કરાવ્યું, ખાદકામ કરતાં જમીનમાંથી નવ પ્રતિમાજી નીકળ્યા, તેથી પાતે મહુ ખુશી થઈ જઈ શકતઅનુસારે પણ સારી જેવી રકમ ખરચી ધર્મશાળા વિગેરે સર્વે કામ પુરૂ' કરી સ. ૧૯૬૪ ના વૈશાખ સુદ ૧૦ નાં રોજ પ્રતિષ્ઠા કરાવી ભગવાનને બીરાજમાન કર્યા હતા. અને સ. ૧૯૬૪ ના કારતક સુદ ૧ થી શ્રી અમલરવાળા શેઠ રૂપચંદ માહનચંદ્ર તથા શ્રી ખુરાનપુરવાળા શેઠ શ્રીચ'ન ઠાકારદાસે મજકુર સ’સ્થાના વહીવટ ચલાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી આ તીર્થ વધારે જાહેરમાં આવ્યું છે, તે માટે સદરહુ ખાઈ ચુનાખાઈને પુરે. પુરા ધન્યવાદ ઘટે છે. શ્રી ખુરાનપુરની ધાર્મિક સસ્થાના વહીવટની તપાસણી માટે અમારી જાતે ત્યાં જવું પડવાથી ત્યાંના સંઘ મધ્યેના કેટલાએક ગૃહસ્થાએ મજકુર તીર્થના વહીવટ બદલ અમારી પાસે ફરીઆદ કરવાથી તેમજ શ્રી ખુરાનપુર મધ્યેના રહીશ ખાઈ શિવકારખાઇ તે તરફ સંઘ કાડીને જતાં હોવાથી તેમજ તે સંઘની સાથે મુનિરાજ ૧૦૦૮ પન્યાસ જી શ્રી કમલવિજયજી આદિ થાણા ૪ પણ તે તરફ્ વિહાર કરતા હેાવાથી તેમજ મજકુર સસ્થાના ત્રષ્ટીએ વિગેરે બીજા ગૃહસ્થા ત્યાં આવી મેટા સઘ ભેગા થવાના હોવાને લીધે આ ખાતાના ઇન્સ્પેકટર મી. અમુલખ નરસી તથા પટાવાલાને ત્યાંનાં વહીવટની તપાસણી કરી ચાકસ અંદોબસ્ત કરી આપવા ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ત્યાં જઈ પાછલના ચારે વહીવટકર્તાને મળી હીસાખની માગણી કરતાં પ્રથમના બેઉ વહીવટકતાએ ચાકસ કારણેા બતાવી ફાગણ માસ સુધીમાં હીસાબે તૈયાર કરી મજકુર સસ્થાના ચાપડામાં નામું લખી તેનુ લીષ્ટ અમારી ઉપર માકલી આપવાની કબુલાત આપવાથી તેટલુ' કામ ફરી તપાસણી ઉપર ખાકી રાખી શ્રી અમલનેરવાળા શેઠ રૂપચ'દ મેાહનચંદ તથા શ્રી ખુરાનપુરવાળા શેઠ શ્રીચંદ ઢાકારદાસના હસ્તકની સ. ૧૯૬૪ ના કારતક સુદ ૧ થી સ. ૧૯૬૫ ના માગશર વદ ૫ સુધીના હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં સદરહુ ત્રી
પ્રથમના તથા