________________
૧૯૦૯ ]
રાપ
']
રતુ' માટું તળાવ, ચરવા, જીમામસ્જીદ વિગેરે જુની કારણીથી શાભીતાં જોવા લાયક છે તેથી ખાત્રી થાય છે. તેમજ અહીથી પાંચ માઈલ ઉપર પહાડમાં તારાપુર નામે ગામ આવેલું છે. તેમાં પ્રતિમા શિવાયનું એક જીનમદિર છે.
મજ સુથેાભિત અને જોવાલાયક છે. અને તે તરફના રહીશોના જણાવ્યા પ્રમાણે તે મંદિર બહુજ જાહેાજલાલી ભરેલું હતું. માંડવગઢ મધ્યે હાલમાં એક જૈનમદિર છે. તેમાં મૂળનાયકજી શ્રી શાંતિનાથજી ભગવાન બીરાજમાન થયેલા છે, અને તે પ્રતિમા બહુજ ચમત્કારી છે. તે મંદિરને બહારના ભાગમાં મસ્જીદના આકાર દેખાડેલા હોવાથી તેમજ જીમામસ્જીદ્ઘ વિગેરે ઇસ્લામી ધાર્મિક સસ્થાઓ હોવાને લીધે પૂર્વે ઇસ્લામે ત્યાં આવી ગયેલા હોય તેવું દેખાય છે. સદરહુ જૈનમંદિરમાં કેટલેક ઠેકાણે ભાગટુટ થઈ ખહું જીણું થઈ ગયેલું છે. માંડલગઢ રાજપુતાના માળવા રેલવે મહુની છાવણીના સ્ટેશનથી ૩૬ માઇલ દુર છે. તેની વચમાં પાકી સડક આંધેલી છે. ત્યાં જવા માટે મેટરગાડી, ખેલગાડી, ટાંગા વગેરે વાહનાની સગવડ સારી છે. તેમ રસ્તામાં દહેશત રાખવા જેવું નથી. કારણ કે ધારસ્ટેટ તરફથી પુરતા દાખસ્ત કરન વામાં આવ્યે છે, અને તે ગામમાં સીધુ સામાન જોઇએ તેવું મળે છે. યાત્રાળુ માટે વાસણ, ગોદડાં વિગેરેની કારખાના તરફથી ગાઠવણ કરી આપવામાં આવે છે. ત્યાંની હવા તથા પાણી રોગીને નિરોગી કરે તેવાં છે. પણ સમય અનુસારે તે શહેરની વસ્તી ટુટી જઈ હાલમાં એક નાના ગામડા જેવુ થઇ ગયું છે. તે ગામ પહાડાની વચમાં આવેલું છે. તેમાં એક પણ જૈનીનુ ઘર નહી હોવાથી તેના વહીવટ ગામ નાલછાના રહીશ શેઠ. ગંગારામ નંદલાલના વહીવટકત્તા શેઠ હીરાલાલજી તથા ગામ મહીસુરવાળા શેઠ હીરાજી ભાપત જીના વહીવટકર્તા શેઠ માણુકચ'દજી ચલાવે છે. પણ તે કામાથી તેમજ શ્રી જૈનશૈલીના પુરેપુરા અનુભવી નહિ હાવાથી તથા તેમનું ગામ મજકુર સસ્થાથી કેટલુ એક દુર હોવાને લીધે વખતેાવખત ત્યાં જઇ પુરતી દેખરેખ રાખી નહિ શકવાથી મદિરની આસપાસ ઝાડી ઉગી જઈ પૂજન વિગેરેમાં આશાતના થતી હતી. અને યાત્રાળુ પણ ભાગ્યેજ કાઈ યાત્રા માટે હતું. પણ સં. ૧૯૫૮ ની સાલમાં મુનિરાજ ૧૦૦૮ શ્રી હ‘સવિજયજી શહેર બુરાનપુર પધારી ત્યાં ચામાસુ રહેલ તે અવસરે ત્યાંના સઘના આગેવાનનુ મજકુર તીર્થ વિષે ઉપદેશ દઇ તે ઉપર ધ્યાન ખેંચવાથી તેમજ ચામાસુ પુરૂ થયે પાતે તે તીર્થની યાત્રા કરવા તથા માળવા દેશમાં વિચરવાની મરજી જ ણાવ્યાથી ત્યાંના રહીશ શેઠ શ્રીચંદ ઢાકારદાસની વિધવા સ્ત્રી ખાઇ શિવકારમાઇએ ત્યાંના સંઘ કાઢી તેમને સાથે લઇ ગયા હતા. સંઘ મજકુર સ્થળે પહાંચતાં ત્યાં વ્યાખ્યાન વિગેરે વાંચવાનુ સ્થળ નહિ હાવાથી ત્યાંની એક પ્રા
આવતુ