________________
૫૦.) જે કેન્ફરન્સ હેરલ્ડ,
ફેબ્રુઆરી તેમજ મજકુર સંસ્થા મધ્યે નીમાએલા પાંચ ત્રષ્ટીઓમાંના ત્રણ ત્રષ્ટીએ કમી થયેલ. તેમની ખાલી પડેલી જગ્યાએ બીજા લાયક ત્રણીઓને નીમક કરવાની તેમજ મજબુત પાયા ઉપર બંધારણ કરી વહીવટ ચલાવવાનું સુચના પત્ર લખી આપી તેને તે પ્રમાણે તાકીદે અમલ કરવા જણાવ્યું છે. અને નવું બંધારણ કેવી રીતે કરવું, તેની વિગતવાર બાબત સુચનાપત્રમાં જણાવી છે.
મજકુર સંસ્થાનું મોટી રકમનું નાણું ઘણે વખત સુધી શીલીકમાં દેખાડવામાં આવતું હોવાથી ત્યાંના સંઘે તે રકમ નજરે જેવા વખતે વખત માગણી કરવા છતાં તેઓને દેખડાવવામાં આવી નહી, તેવું ત્યાંને સંઘ જણાવે છે. અને અમારી તપાસની દરમીયાન લગભગ દોઢથી બે વરસ સુધી મોટી રકમ સીલીકમાં વગર વ્યાજુ પડી રહેલી દેખાય છે. તે ત્યાંના સંજોગે જોતાં તેમજ તપાસ કરી હકીક્ત મેળવતાં તે નહી બની શકે તેવું લાગે છે. અને તપાસ કરતાં તેવાં કેટલાંક કારણોને લીધે સંઘમાં મતભેદ પડી જઈ કુસંપ થઈ મજકુર સંસ્થાની આવક લગભગ બંધ પડી ગયા જેવી થઈ જઈ ચડેલ ઉઘરાણી કઈ વસુલ આપતું નથી. તેમજ મજકુર સંસ્થાને લગતી મીલકત જે જે ગૃહસ્થ પાસે છે. તે બીજા કોઈને નહી સેંપતાં પિતાના કબજે રાખી બેઠા છે."
* અમે આશા રાખીએ છીએ કે સુચનાપત્રમાં જણાવેલી દરેક બાબતે ઉપર વહીવટકર્તા ગૃહસ્થ તાકીદે ધ્યાન આપી ચગ્ય બંદોબસ્ત કરશે. તેમ કરવામાં ઢીલ કરે તે કેન્ફરન્સ ઓફીસ તેની વચમાં જઈ બંદોબસ્ત કરવાની જરૂર વિચારશે. વહીવટ કર્તઓ પોતાના તાબાની ધાર્મિક સંસ્થાને વહીવટ પિતાની તરફના સંઘના આગેવાનોની સલાહ લીધા વગર તેમજ તેમાં સામેલ કરવા વગર પિતાની ખુશી પ્રમાણે વહીવટ ચલાવી મિલકતની ગેરવ્યવસ્થા કરતા દેખાય તેવાઓની શુદ્ધિ ઠેકાણે લાવવા ઘટતા ઈલાજે લઈ તેવા વહીવટકત્તને દુર કરી ગ્ય વહીવટકર્તા નીમી વહીવટમાં સુધારો કરાવવાની ખાસ જરૂર છે. દેશ માળવા જીલે ધાર તાબે માંડવગઢ મધ્યે આવેલા શ્રી શાંતિ- નાથજી મહારાજના દહેરાસજીના વહીવટને લગતે
રીપેર્ટ. પૂર્વે આ તીર્થ બહુ પ્રાચીન અને જાહેરજલાલીવાળું રાજધાની શહેર હતું. તેવું આપણા પુસ્તકો ઉપરથી તેમજ હાલમાં જીર્ણ થએલા મોટા મોટા ગદાશા, ભેસાશા, કેશર કસ્તુરી, દાઈમાઈના મહેલે તથા ચંપાવાવડી, સાગ