________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ઇમારી
तदनु मेलगदेव नरेश्वरः सुकृततुष्टगरिष्ठसुरेश्वरः समभवद् भवनाथ पदांबुजे भ्रमरतां कलयनम लांगवान् ॥ १५ ॥
અર્થ–તેના પછી મેલગદેવ નારેશ્વર થયું. તેણે પિતાના સુકૃત્યથી ઈંદ્ર મહારાજને પણ ખુશી કર્યા હતા. આ રાજા ભવનાથના ચરણકમળમાં પવિત્ર ભમરા જેવા દેખાતે હતે. (૧૫)
तत्पादोदय सानुमत्युदयकृत् प्रोद्यत्प्रतापाद्भुतो दिक्चक्र प्रसरत् करक्रमित भूभृच्छेखरे भासुरः । आसीत् श्री महिपालदेव नृपति निनाशितारि क्षमा
पालोऽलीक तति कुनीति तिमिर प्रध्वंसन प्रत्यलं ।। १६ ॥ અર્થ–તે મેલગદેવ રાજાના ચરણરૂપી ઉદય પર્વત ઉપરથી ઉદય પામતે એ શ્રી મહિપાલદેવ નામને રાજા થયે. આ રાજાને પ્રતાપ એ આશ્ચર્યકારક હતો કે તેણે સર્વ દિશામાં પ્રસરતા પિતાના બાહુવડે જે ભૂપાળને વશ કર્યા હતા તે ભૂપાળના મુગટમાં પડેલા પ્રતિબિંબથી પ્રકાશત હતું, તેમજ સર્વ અરિઓને તેણે નાશ કર્યો હતે, વળી આ રાજા કૂડ કપટની જાળને તેમજ કુનીતિરૂપી અંધકારને નાશ કરવામાં શક્તિમાન હતે( ૧૬ )
तत्सूनुर्जयति द्विषत्करिकुल त्रासैक पंचाननः श्रीमन्मंडलिकः क्षितीश्वर शिरः कोटीरहरिप्रभः ।। स्वः सिंधूम्युपलासिताक्षत गति बॅभ्रम्यतेऽद्यापि यत्
कीर्तिः सत्यमतीत्य वार्धिवलयं वर्धिष्णु सारा परा ॥ १७ ॥ અર્થ–તે મહિપાળદેવ રાજાને પુત્ર શ્રીમાન મંડલિક રાજા થયે. આ મંડલિક રાજા શત્રરૂપી હાથીઓના કુળને ત્રાસ પમાડવામાં સિંહ સમાન જયવતે વર્તે છે. આ રાજા અન્ય નરેશ્વરના મસ્તકના મુગટમાં શેલી રહેલા હીરાઓમાં પ્રતિબિંબ તરીકે શોભી રહે છે. ખરેખર આ મંડલિક રાજાની કીતિ પરંપરાએ એવી વૃદ્ધિ પામે છે કે સમુદ્રમાં ભરતી લાવ્યા પછી રવર્ગગંગાના જળમાં મેજાઓને ઉછાળીને ત્યાં પણ નહીં અટકીને હજુ સુધી ભમ્યા કરે છે. ( ૧ ).
આ પછી અરાડમાં કલેક બરાબર બેસતું નથી પણ તેને ભાવાર્થ એ લાગે છે કે મંડલિક રાજા આ જગતમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે.
( અપૂર્ણ )