________________
૧૯૯
પ્રાચિન શિલાલેખા,
કંચન કામિની તણા, ત્યાગી જે કહેવાય; મહિલા સાથે માલતા, કેમ સુધારા થાય ? પ્રમદાએ જો દાસની, પેરે ખુષ દખાય; કેળવણી પામે નહી', કેમ સુધારા થાય ?
૮૪
૮૫
( અ, )
f ૪૭
प्राचीन शिलालेखो.
( રા. રા. ઢાલતચંદ્ર પુરૂષાત્તમદાસ બોડીઆ, બી. એ. ) ( અનુસંધાનઃ—ગતવર્ષના પૃષ્ટ ૪૫૭ થી. ) खंगार नामा रिपुराज्य वृक्षे ब्वंगार एवा जनि भूमि जानिः शृंगारकृत् तत्कुलराज्यलक्ष्म्या भृंगारधारा जगतीलतायाः ।। १२ ।। અર્થ—તેના પુત્ર ખંગાર નામે રાજા પૃથ્વીરૂપી ભાયાના પતિ થયા. તે શત્રુના રાજ્યરૂપી વૃક્ષામાં અ’ગારા જેવા હતા, પેાતાના કુળની રાજ્યલક્ષ્મીના અલકારરૂપ હતા, ને ત્રણ જગરૂપી વેલાનું સિ'ચન કરવા માટે ઝારીમાંથી નીકળતી જળની ધારાસમાન હતા. ( ૧૨ )
आसीत् श्री जयसिंहदेव नृपतिस्तत्पट्टभू भामिनी भास्वत् भोगरसाल सार्धनयनो न्यायाम्बुधेः श्वेतरुक् शत्रु त्रास नकुध्धृतोच महिमा नम्रक्षमाभृत्तति
स्फूर्जन मौलिमणि मयूख सलिल प्रक्षालितांघ्रि द्वयः ॥ १३ ॥
અર્થ—ખ*ગારની ગાદીની પૃથ્વીરૂપી પ્રકાશમાન સ્ત્રીને ભાગવવામાં રસથી પૂર્ણ એવા વિષ્ણુ સમાન શ્રી જયંસહદેવ નામના રાજા થયા. તે રાજા ન્યાયરૂપી સમુદ્રને કલ્લ્લાલ ઉત્પન્ન કરનાર ચદ્ર સમાન હતા. શત્રુઓના ત્રાસ કરનાર હોવાથી તેણે જખરા પ્રતાપ ધારણ કર્યા હતા; ને નમી રહેલા રાજાએની હારમાંથી પ્રગટ થતા મુગટના મણિએનાં કિરણરૂપી જળવડે તેના મ'ને ચરણુ ધાવાયેલા હતા. ( ૧૩ )
दिद्युते तदनुमोकल सिंहः शत्रुभूपगजभेदन सिंहः
यत्प्रतापमभजद्विविहंसः सन्मनः सरसिजे कलहंसः || १४ ||
અર્થ—જયસિ’દેવ રાજા પછી મેકલિસ’હુ નામના રાજા
પ્રકાશમાન
થયા. જે રાજાએ તેના શત્રુએ હતા તે રૂપી હાથીએને ભેદવામાં આ રાજા સિંહ જેવા હતા. તે રાજાનુ તેજ આકાશમાં હાલ સૂર્ય ધારણ કરે છે. સત્પુરૂષોના મનરૂપી કમળમાં મેકલિસ’હુ રાજા હુ‘સ જેવા હતા. ( ૧૪ )