________________
1 . જેનો કોન્ફરન્સ હેર૯૭.
[ફેબ્રુઆરી सभाको अपन व्याख्यानस माहित किया जिस कारण उन दोनोंको समासे पारितोषीकमें बहुतसी पुस्तकें एसोसिएशन और जैन शिक्षा प्रचारक सम्मतिकी औरसे मिली पति मरवाना हिसारके पंच्चोंकी सटधने और मेरटकि लडकियों व लडकोंके भजनसे समाको बडाही आनन्द हुआ अंतमें जैन यतीमरवाना हिसारके वास्ते अपील की गइ और १५०० रु. चन्दा हुआ इति.
રેતના,
૭૩.
કેમ સુધારા થાય.
દેહરા. વહેમ, વ્યસનને વ્યાધિને, વાયુ વેગે વાય, સમજે નહીં સાયન્સને, કેમ સુધારા થાય? નિર્મળ પાણી ન પીએ, ભક્ષ નહિં ભક્ષાય; શુદ્ધ પવન સેવાય નહીં, કેમ સુધારા થાય?. મૂગા, લૂલા, અંધને, દમડી નવ દેવાય કેટિ ઉડે શેખમાં, કેમ સુધારા થાય? ખુશામત ખાલી પડે, તે શ્રીમંત ખીજાય; હાજી હા કરતાં કહે, કેમ સુધારા થાય? માન તણા ભૂખ્યા ભમે, માન થકી વેચાય; દામ દઈને નામ લે, કેમ સુધારા થાય. પરને પાળે નવ કદી, સ્વારથની દે હાય, પેટ ભરીને રહે પડી, કેમ સુધારા થાય ? જુલમ ગુજારે જીવપર, ગરીબની લે હાય; રંક અપંગ રડાવતાં, કેમ સુધારા થાય? દેવું નવ દેવાય ને, લેણું તે લેવાય, પરસેવાથી નવ રળે, કેમ સુધારા થાય? તિથિમાં લીલું તળે, પ્રાણી પૂર હણાય; આવશ્યક અળગાં રહે, કેમ સુધારા થાય ? રાત્રીજન રિજનું, દેખી દિલ દુભાય; પડે કંદના ફંદમાં, કેમ સુધારા થાય? ચતિ સતી થઈ ધનપતિ, કેરા સેવે પાય; સ્વને પણ સંયમ નહીં, કેમ સુધારા થાય?
૮૩