________________
૨૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ ફેબ્રુઆરી સરી હાવાથી તે ખર્ચ ઘણુજ વધારે કહેવાય, એમ જણાવતાં જવામ મળ્યા કે વખતા વખત તેને નાનાં બકરાંએ ખરીદ કરવાં પડે છે, અને તેની પા છળ ઘણુ ́જ ખર્ચ થાય છે.
ઉત્પન્ન ખર્ચના પ્રમાણમાંજ છે અને તે સઘળુ' વેપારીઓ તરફથી રૂના લાગામાંથી મળી જાય છે, તેાપણુ વખત વખત ઉત્પન્ન ઓછુ થાય છે, જ્યારે ખર્ચ વધી જાય છે જેથી આ પાંજરાપાળને નભાવી રાખવા માટે મદદની ઘણીજ જરૂર છે.
આ પાંજરાપોળ વડોદરા પાંજરાપેાળની બ્રાંચ કહીએ તે ચાલે કારણ કે અહીથી વધારેના તથા માંદા જાનવરો ત્યાં મેાકલાય છે,
.
માંદા જનાવરની માવજત માટે કોઈ જાણનાર નથી. આ પાંજરાપોળમાં કબુતરખાનુ` કે જીવાતખાનુ' નથી. છાણુ ગામના લોકોને મત આપવામાં આવે છે. દુધની પેદાશ ખીલકુલ નથી. કારણ દુધાળાં જાનવરોને ત્યાં રાખવામાં આવતાં નથી.
મરેલાં ઢાર ચમાર લેાકેાને પૈસા લઈ આપવામાં આવે છે. પાંજરાપેળ ખાતે એ મ્હેતા, ત્રણ જનાવરોની માવજત કરનાર, અને એ કપાઉન્ડ સાફ્ કરનાર મળી સાત નેકરીને રાખેલ છે. પાંજરાપેાળના કપાઉન્ડ તદ્દન ચાખા હતા, ગંદકી ખીલકુલ નથી. જનાવરાનુ' પૈસાખ પડે તે જગ્યા સાફ્ કરી, તે પર સુકી માટી છાંટવાનેા પસંદ કરવા લાયક રીવાજ આ પાંજરાપેાળમાં છે જે ઘણુ ખુશી થવા જેવુ` છે. જનાવરેશનાં શરીર ચેખ્ખાં રહે છે. અને માત્ર જત દરેક રીતે સારી થાય છે. દરેક જનાવરને હંમેશાં બે વખત એએ શેર ચ'દી તથા એક વખત ૧ શેર ખાળ આપવામાં આવે છે અને ઘાસ પુરતી રીતે આપવામાં આવે છે, જનાવરા લ’ગડા હોવાથી બહાર ચરવા લઇ જવાતા નથી. અહીની પાંજરાપોળના એ. સેક્રેટરી શેઠ ચુનીલાલભાઈ પાંજરાપાળની સારી દેખરેખ રાખે છે. અને દરેક કામ સતાષકારક રીતે ચલાવે છે. ખ’ભાત પાંજરાપોળ, તપાસી તા. ૧૫-૯-૧૯૦૮.
ખભાતમાં એ પાંજરાપાળ છે, એક ગામની વચ્ચે અને ખીજી છેડાપર છે. જે ઘણી માટી અને તેમાં લગભગ ૨૫૦ થી ૩૫૦ જનાવરા રહે છે, જ્યારે બીજી શહેરની વચ્ચે જે નાની પાંજરાપોળ છે, તેમાં ૭૫ થી ૧૦૦ જા નવરા રહે છે. જનાવરોમાં ગાય, ભે’સા, પાડાઓ, બળદો તથા ખકરાં રહે છે. મેાટી પાંજરાપેાળમાં ફરતા કપાઉન્ડ છે ને એકજ અાળી છે. ત્યારે નાની પાંજરાપેાળમાં ત્રણે માજુએ અડાળીઓ છે. જનાવરને માટી પાંજરાપાળમાં આંધવામાં આવતાં નથી પણ છૂટા મુક્વામાં આવે છે. ગમે તે કપાઉન્ડમાં કુરે અને ગમે તે અડાળીમાં બેસે.