________________
૩૭૮ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
તાની ઉપયાગી સખાવતા, પરાપકારવૃતિ, પરોપકારી કાય કરનારાાની છત વગેરે પણ ઉપચેાગી અને જરૂરનાં સાધના છે; પૂર્વે આપણી સ્થિતિ એવા પ્રકારની હતી, પણ ભેદ માત્ર એટલેાજ છે કે પૂર્વની સ્થિતિમાં સુધારા કરવાને બદલે હલકી સ્થિતિ ભણી આપણે ધસડાતા જઇએ છીએ. જો કે થોડા સમયથી પુસ્તકા, માસિકા, અને વર્તમાનપત્રની સંખ્યામાં વધારા થતા જાય છે, પણ હજુ તેના સબંધમાં ધણું કરવાનું બાકી છે,
વર્તમાનપત્ર, માસિક અને પુસ્તક આ ત્રણમાંના દરેકના માગ જુદો અને એક બીજાથી ચડીઆતી જોખમદારીનેા છે, એ ખાસ લક્ષમાં રાખવા જેવું છે.
વર્તમાનપત્રનું કર્તવ્યૂ.
મારા વિચાર પ્રમાણે તેનું કાર્ય લોકોમાં જાગૃતિ રાખવા માટે જુદા જુદા આર્થિક, વ્યવહારિક અને સામાજીક વિષય ચર્ચવાનું અને તે સવાલેને લગતી તાજી પાડવાનું છે; બાકીનું બધુ ગાણુ છે.
ખારા પુરી
માસિકનું કવ્ય,
ઉત્તમ વિષયા અને નિબંધ પ્રગટ કરવાનું અને ઉત્તમ ગ્રંથોને ટુંકસાર રજુ કરી લોકેાની રૂચિ ઉત્તમ ગ્રંથે વાંચવા તરફ ારવાનું છે.
પુસ્તકાનું કર્તવ્ય.
પુસ્તકનું કામ મનન કરવા યોગ્ય ગંભીર વિષયા પ્રતિપાદન કરી તત્વગ્રાહી સારૂ ખારાક પુરા પાડવાનું છે.
આ ત્રણે પ્રકારે કાર્ય થતા જોવાય છે. મુખ્યતા અને ગાણુતા ભૂલી જવાય છે, અને કેટલીક વાર તેા ઇર્ષ્યાભાવના લેખામાંજ ધણાં પાર્તા, કાલમા રાકાએલા જોવામાં આવે છે. તેનુ કુળ કાંઈ પણ આવતું નથી, પણ ઉલટા વૈવિરાધ વધે છે.
લેખક.
લેખકાએ બહુજ શાન્તિ રાખવી જોઇએ અને બહુજ વિચારી પૂર્વક દરેક શબ્દ પત્રપર મૂકવા જોઇએ. માતા અને ખાઇની બૈરી આ બંને શબ્દો સમાન અવાળા છતાં કયા શબ્દો વિશેષ લાભ કર્તા થાય છે એ વિચારા અને પછી કઈ શૈલી પસદ કરવી એ કામ તમારે માટે સુગમ થશે. અહીંઆ પ્રશ્ન થશે કે કોઇ લેખક ખરાબ ભાવનાથી-ખરાબ શબ્દો વડે કામ કે ધર્મ માટે “વિપરિત લખે તેા શું તેને જવાબ ન આપવા ? આના જવાબમાં હું જણાવીશ કે હંમેશાં તે કાર્ય માટે જાગૃત રહેવું, પશુ તેણે ગમે તેવા વિપરિત ભાવે લખ્યું હોય છતાં તેમ ન માની લેતાં તેને અજ્ઞાની કે અજોણુ ગણી મીઠા શબ્દોએ વાજબી દલીલોથી જવાબ આપવા-સામાને સમજાવવે. તેમાં પ્રમાદ ન કરવા. પણ વૈવિરાધ ઉત્પન્ન કરે તેવી ભાષા તેા નજ વાપરવી. આ રીતિને જો બરાબર ઉપયેગ થશે તે ગમે તેવી તકરારી બાબતેને સમાધાનીથી નીવેડા આવી જશે, મીઠા શબ્દેનું મહાત્મ્ય તા તેના અનુભવનારાજ સમજી શકે,
( અધુરૂ' )