________________
ordine
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે
ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રાયે.
(૪)-ધાર્મિક શિક્ષણની સફળતાને મુખ્ય આધાર કોના પર રહેલો છે?
(-શિક્ષક ).
નિત્ય નવા વેશ ધરનાર, અદઢ મનોબળ અને પ્યારા પ્યારીની વાતો અને ગાનતાનમાં મશગુલ, કાચી ઉમર અને અધુરા અભ્યાસવાળા શિક્ષકે (!) બાળકને તેના ભવિષ્યના રસ્તામાં હમેશનું અસિપત્ર નરક રચી આપનાર સેતાને છે. માટે તેવા શિક્ષકોથી પોતાનાં બાળકને દુર રાખવાં એ જ સુજ્ઞ માબાપનું મોટામાં મોટું અને સારામાં સારું કામ છે.
" આપણે બાળકોનું ભવિષ્ય સુધારવું જ્યાં સુધી આપણું હાથમાં છે ત્યાં સુધી આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. કોઈપણ તરેહની નજીવી ચીજ ખરીદ કરતાં આપણે જેટલી અને જેવી એકસાઈ કરીએ છીએ તેટલી ને તેવી ચોકસાઈ આપણું વહાલાં બાળકને હમેશને માટે સુખમય રસ્તો બતાવનાર એવે જે શિક્ષક તેને માટે કરતા નથી એ આપણી મોટામાં મેટી ખુલે છે.
કહુને ચકુ ઢી. ધ છે માટે જે શિક્ષક રાખવામાં આવે તેનું જીવન : ધ ડું છે. તેના વિચાર અને આચારો ધર્માનુસારી દેવા જોઈએ. કહે કંઈ અને કરે કંઇ એ શિક્ષક વિવાથીને
ખરેખર શાપરૂપ છે. વિદ્યાર્થીઓ ઉપર સારી યા ભાઠી પણ વધારેમાં વધારે ઉંડી છાપ તેના શિક્ષક ઉપરથી પડે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરૂઓનાં વાણું અને વર્તનનું નિરંતર અનુકરણ